SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ જૈનરત્નચિંતામણિ સહસ્ત્ર અંતર્ગત રહેલા ૧૦૨૪ તીર્થકરોનું મંદિર એટલે સહસ્ત્રકૂટ કાનન કો હી લિ હશે તો AMAZAGAGANA ABLA BLA A. DI BILDIRIB DA DIAL 8181818.0 A BOIS ARRARASIMAA GAAN # સહસ્ત્રકૂટ સિદ્ધાચલજીઉપર ૩સ્થાનકે છે. અન્ય તીર્થો પર પણ હોય છે. તેમાં ૧૦૨૪ પ્રતિમાઓ હોય છે. સહસ્ત્રકૂટમાં ૧૦૨૪ બિંબ આ પ્રમાણે છેઃ ૭૨૦ પાંચ ભરત ને પાંચ ઐરાવત એ દસ ક્ષેત્રની અતીત, વર્તમાન ને અનાગત એ ત્રણ ત્રણ ચાવીશીના તીર્થંકર ૭૨૦. ૨૦ વિહરમાન તીર્થકરો વર્તમાનકાળે પાંચ મહાવિદેહમાં થઈને જે વિચરે છે તે ૨૦ લીલી | | BIGBAADA S AAGAI h , એ જ ! | A | છે તો *ી HAHAHAHAHAHAHA # ૧૨૦ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરોના પાંચ પાંચ કલ્યાણુકની ૧૨૦ મૂર્તિઓ ઉપર ૭૨૦ માં આ નામની ૨૪ પ્રતિમા આવેલી છે પણ તેને સિદ્ધાવસ્થાની ગણીને આ ૧૨૦ બીજી મૂકેલ હોય છે. : ૪ શાશ્વતા તીર્થકરની ૪ પ્રતિમાઓ તેના નામ સુપ્રસિદ્ધ છે. આ નામ દસ ક્ષેત્રની દસ ચોવીશીમાં અને વિહરમાન જિનમાં અવશ્ય લભ્ય થાય જ છે. આ પ્રમાણે એકંદરે ૧૦૨૪ થાય છે. Jain Education Intemational For Private & Personal use only al Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy