________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
શ્રી કપૂરચંદ રણછોડદાસ વારયા,
III
શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા તેમના કેવળ જ્ઞાનના સમય દરમ્યાન જે ઉપદેશ આપતા હતા તેને તેમના ગણધરો શિષ્યોએ અર્ધમાગધી ભાષામાં આગમરૂપે તૈયાર કરેલ છે જેનું નામ દ્વાદશાંગી છે.
આ આગમ ગ્રંશે નિર્યુક્તિ ભાષ્ય, તત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો મળીને કોડો લેક પ્રમાણ સાહિત્ય પ્રતરૂપે હતું તેમાંનું ઘણું સાહિત્ય કાળક્રમે નાશ થતા આપણને આજે જે આગમ મળે છે તે સંસ્કૃતમાં આગમ શાસ્ત્રો આ પ્રમાણે છે.
અગ્યાર અંગસૂત્રો બાર ઉપાંગ સૂત્ર.
દશ પન્ના છ છેદ સૂત્રો ચાર મૂળસૂત્રો.
વગેરે- શ્રી કપુરચંદભાઈ વારયાએ તેમના જિનાગમ અને જેન સાહિત્ય ઉપરના લેખમાં સુંદર શૈલીમાં રજૂઆત કરી છે. સમૃદ્ધ જૈન સાહિત્યની આ લેખથી શુભ શરૂઆત થાય છે. – સંપાદક.
**
MOTULINTITOLLIGI
*
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org