________________
તાલિસા વિવિધ
S
-
- s
>
In
એ
જ્ઞાન વરદીપ પ્રગટાવીએ
( પ્રસ્તાવના ) પૂજ્ય આ. શ્રી વિજયદેવસૂરિશ્વરજી મ.ના પટ્ટ, આ. વિજયહેમચંદ્રસૂરિ
mili[
રિયરૂપે જનગણમનની
ધાર કરતો રહ્યો છે
? . એટલું
; ' ;
મો p D) Sો. ગાડી જાડી
. r). "N! . . :) . રર .
, . . . .
ટ
18 !!
\ \ / 3
ત્રિપગથા ભાગીરથીની જેમ જેને પ્રવાહ યુગોના યુગોથી જ્ઞાન-દર્શનચારિયરૂપે જનગણમનના ગાઢ ગાઢતમ માલિન્યને પખાલી તેને વિશુદ્ધ, સુવિશુદ્ધ બનાવવાનું પુણ્ય કાર્ય એકધારુ કરતો રહ્યો છે, અનેક આક્રમણ અને ઝંઝાવાતો વચ્ચે પણ જેણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે, એટલું જ નહીં પણ જે અનેક શાખા-પ્રશાખારૂપે સદાય વિસ્તરતો રહ્યો છે એ શ્રી જૈન ધર્મ વિશ્વ સમસ્તમાં પરમ શાંતિનું એક માત્ર સાધન છે. જેના ઉંડાણ અને વિસ્તાર ઉપર નજર નાખતાં આકાશ અને સાગર પણ ઘણું ઘણું નાના ભાસે, જેની સર્વાગશુદ્ધ નિર્મળતાની આગળ ચન્દ્રની ચાંદની પણ સાવ ફિક્કી લાગે, જેની પ્રભાવક તેજસ્વિતાની આગળ ઝળહળતો સૂર્ય પણ ઝાંખો ઝાંખો લાગે, અને વળી જેની ઊંચાઈને અવલોકતાં પેલે લાખ જજને મહત્તગ મે પણ વામા દીસે એ જૈનધર્મની સર્વ પ્રવૃત્તિ સનીવહિતાય સદાય પ્રવર્તતી રહી છે. પ્રવાહની દૃષ્ટિએ એ અનાદિ છે. આ અવસર્પિણી કાલની દૃષ્ટિએ પ્રથમ તીર્થ પતિ ભગવાન ઋષભદેવથી તેની શરૂઆત થઈ છે, અને વર્તમાન શાસનની દષ્ટિએ પરમાતમાં મહાવીરદેવે એને પ્રવર્તાવેલ છે. સાગરના કિનારે જઈને છબછબિયાં કરનારો જેમ સાગરની ગહનતા કે તેની બહુમૂલ્ય રત્નગર્ભતાને પિછાણી શકતો નથી, એ જ રીતે ઉપર ઉપરથી આ ધર્મના સ્વરૂપને જેનારો એના વાસ્તવિક સર્વાતિશાયી સ્વરૂપને પામી શકતો નથી. અને જ્યાં સુધી એ સ્વરૂપને ન પામે ત્યાં સુધી તેના પ્રત્યે અવિહડ રાગ કે જે ચોમલજીઠના રંગ જે હોય તે જન્મી શકતો નથી. ન્યાય વિશારદ ઉપા. યશોવિજયજી મહારાજે આ અંગે કેવું કહ્યું છે:
“પ્રભુ તુજ શાસન અતિ ભલું,
જગ નહીં કેઈ તમ સરખું રે; તિમ તિમ રાગ વધે ઘણે,
જિમ જિમ જુગતિ શું પરખું રે.” રનને પારખવા માટે જેમ ઝવેરીની બુદ્ધિ જોઈએ તેમ આ ધર્મના રહસ્યને યથાર્થ પણે પામવા માટે તેવી સૂફમષ્ટિ હોવી જરૂરી છે,
) :
ક
U0wnly
Jain Education Intemational
ucation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org