SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ રાવ સ મડગ્ર થ એક અંશ – ભાગ જ છે. અહીં સંગ્રહ નયના વિષયનુ વિશિષ્ટ રીતે વર્ગીકરણ થાય છે. ‘સત્ દ્રવ્ય કે પર્યાય છે.’ એ વ્યહાર નયના ઉદાહરણમાં ‘ સત્ 'નુ વીર્ગીકરણ દ્રવ્ય કે પર્યાયમાં કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ત્રણ નયા – નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયા — પદાર્થોના તાદાત્મ્ય (ઐકય) નિહાળવાનું પરિણામ છે. આ ના સામાન્ય રીતે વાસ્તવિકતાના દ્રવ્ય પાસાને સમજવાના પ્રયાસેા છે અને તેથી આ નયેા દ્રવ્યાર્થિ કનયા તરીકે ઓળખાય છે. અન્ય ચાર નયા – ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત નયા – વાસ્તવિકતામાંનાં પર્યાયાના દૃષ્ટિબિંદુથી વાસ્તવિકતાના પૃથક્કરણના પ્રયાસે છે અને તેથી તેઓ પર્યાયાર્થિ ક નયા તરીકે ઓળખાય છે. (૪) ઋજુસૂત્ર નય આ નય પદાર્થના વ`માન સ્વરૂપને (ભૂત અને ભાવિ સ્વરૂપને બદલે મહત્ત્વપૂર્ણ માને છે, કારણ કે તે જ ક્ષણ પૂરતુ’ ઉપયાગી છે. આ નયૂ પાછળની દલીલ તત્કાલીન ઉપચાગિતા છે અને તેથી તે સ્વાભાવિક રીતે પદાના વર્તમાન પાસા – તેના અસ્તિત્વની ક્ષણિક સ્થિતિ-ગાણિતિક વ માન – પર નિર્ભર છે. દાત. ‘ હું આ ક્ષણે સુખી છું” એ વિધાન મારા સુખની વર્તમાન સ્થિતિ સાથે સંબધિત છે. આ નય વસ્તુના (દા.ત. સુવર્ણના) નવા નવા રૂપાંતર (દા.ત. બંગડી, વીટી, એરીગ વ.) પ્રતિ લક્ષ ખેંચે છે. અહી ભૂત – ભવિષ્યની સ્થિતિ પ્રતિ આવતું નથી. લક્ષ આપવામાં (૫) શબ્દ નય આ નય મુજબ, પર્યાયવાચી શબ્દો સમાનાથી છે, કારણ કે તે સવ એક અને સમાન પટ્ટાને વ્યક્ત કરે છે, રાજા, નૃપ, નૃપતિ, ભૂપતિ વ. પર્યાયવાચી શબ્દ સમાનાથી છે. એ પ્રમાણે, કુંભ, કળશ, ઘટ વ. પણ પર્યાયવાચી શબ્દો સમાનાથી છે. આ નથ પર્યાયવાચી શબ્દો વચ્ચેના ભેદ સાથે નહી' પર’તુ તેના અર્થની સમાનતા સાથે જ સંબંધિત છે. ( ૬ ) સમભરૂઢ નય આ નય ઉપરોક્ત શબ્દ નયથી વિપરીત છે. તે શબ્દોની અસમાનતા પર ધ્યાન આપે છે. પર્યાયવાચી શબ્દો પણ આમાં અપવાદરૂપ નથી. વ્યુત્પત્તિની દૃષ્ટિએ, શબ્દો ભિન્ન, અસમાન છે અને તેના આધારે તેમના વચ્ચે ભેદ પાડી શકાય. શબ્દભેદ ( વ્યુત્પત્તિભેદ ) અભેદ્યક છે. દા.ત. રાજા એટલે રાજચહ્નોથી શેાલે તે, નૃપ એટલે પ્રજાનુ' પાલન કરે છે તે, અને ભૂપતિ એટલે પૃથ્વીનું સ ́વ ન કરનાર. આ રીતે રાજા, નૃપતિ અને ભૂપતે એ ત્રણુ પર્યાયવાચી શબ્દો વચ્ચેના અભેદ કે મહત્તા સમજી Jain Education Intemational ૧૭૩ શકાય છે. પર્યાયવાચી શબ્દો ભિન્ન અવાળા ન હોય તે ઘટ, પટ, અન્ધ વ. શબ્દો પણ ભિન્ન અવાળા ન થવા જોઈ એ. તેથી શબ્દના ભેથી અના ભેદ છે. પ્રાચીન જૈન ચિંતક મુજબ આ દૃષ્ટિબિંદુના ઇન્કાર ઘટ અને પટ જેવા અસમાનાથી શબ્દો વચ્ચેના ભેદના ઇન્કારમાં પરિણમે. (૭) એવ‘ભૂત નય આ વ્યુત્પતિમૂલક અભિગમનુ તાર્કિક પરિણામ છે. વ્યુત્પત્તિજન્ય પદ્ધતિ શબ્દના મૂળ સાથે સંબધિત છે કારણ કે આ મૂળમાંથી શબ્દના અર્થ નિષ્પન્ન થાય છે. જ્યારે પદાથ શબ્દના વ્યુત્પત્તિજન્ય અર્થ દ્વારા સૂચિત તેનું સ્વાભાવિક કાર્ય બજાવવાની મૂર્તિમત સ્થિતિમાં હોય ત્યારે જ આ નય શબ્દ દ્વારા નિર્દિષ્ટ પદાર્થના સ્વીકાર કરે છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ એવં ભૂત 'નેા અર્થ છે શબ્દ અને અના સબધમાં તેની સમગ્રતામાં સત્ય. વારતવમાં શત્રુઓના વિનાશ કરનાર વ્યક્તિ જ ‘ પુરંદર ' કહેવાય છે. એ જ પ્રમાણે ગા ( ગાય ) એટલે જે જાય છે તે ગચ્છતીતીશે !) જો ગાય ગતિશીલ ન હોય પર`તુ બેકી હાય તા તે સમયે તેને ‘ ગેા ' કહી શકાય નહીં”, જ્યારે તે જતી હાય ત્યારે જ તેને ગે ’કહી શકાય. એ જ પ્રમાણે, વાસ્તવમાં રાજચિહ્નોથી શૈાભી રહ્યો હોય ત્યારે જ રાજા, મનુષ્યાનું રક્ષણ કરતા હાય ત્યારે જ નૃપ વ. શબ્દપ્રયાગા વાસ્તવિક કરે. અહીં દલીલ એ છે કે સ્વીકૃત ક્ષણે પદા શબ્દ દ્વારા વ્યક્ત થતાં કાય કરવાની સ્થિતિમાં ન હોય અને છતાં તે તે પદાર્થ તરીકે સ્વીકારાય તે પછી ‘ ઘટ' ને ‘ પટ' પણ કહી શકાય. અલબત્ત, પછી ભલે ઘટ પટનુ કાર્ય કરવાની સ્થિતિમાં ન હોય. કાઈ વ્યક્તિ ખરેખર સેવામાં સંલગ્ન હેાય ત્યારે જ અને તેટલી વાર જ તેને ‘સેવક ' કહી શકાય, યુદ્ધ કરતી હોય ત્યારે જ વ્યક્તિને ચેાધ્ધા કહી શકાય. આમ આ _નય મુજબ, જ્યારે ખરેખર કામ થતું હોય ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ નામ વાપરી શકાય, અન્યથા નહી સમાપન આ સાત નયે। જુદા જુદા દૃષ્ટિબિ ́ ુએ છે, ભિન્ન ભિન્ન આાબતના સાપેક્ષ અભિપ્રાયા છે. પ્રત્યેક ‘નય ’ ને ૧૦૦ પેટા વિભાજના છે. આ રીતે એકદરે ૭૦૦ નયેા છે. આ ઉપરાંત, એક મંતવ્ય મુજબ, નય માત્ર ૬ છે, નગમ નયના અહી નય તરીકે સ્વીકાર થતા નથી. બીજા મતવ્ય મુજબ, નયની સખ્યા માત્ર ૫ છે. અડ્ડી' સમભટ્ટ અને એવ ભૂત નયાને સ્વતંત્ર નય તરીકે સ્વીકાર કરવામાં આવતા નથી, પરંતુ શબ્દ નયમાં તેમના સમાવેશ કરવામાં આવે છે. નયાભાસ નયાના દૃષ્ટિબિંદુઓને નિરપેક્ષ સ્વરૂપમાં સ્વીકારવામાં આવે અથવા તેા અન્ય નયાના દષ્ટિબ દુઆને ઇન્કારવામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy