________________
Jain Education Intemational
ભગવાન ઋષભદેવના જીવન પ્રસંગેની ચિત્રાવલીમાં ગર્ભધારણ પહેલા માતા મરૂદેવા ચૌદ સ્વના જુએ છે--બે કિનારા પર ભગવાનના પૂર્વ જન્મની કથા છે. વચ્ચે ભગવાનના જન્મનું અને છેલે ભગવાનના રાજ્યાભિષેકનું –પ્રજાશિક્ષણનું આલેખન છે.
( શેઠ આણ દજી કલ્યાણજીની પેઢીના સૌજન્યથી ).
For Private & Personal Use Only
www.jainelibrary.org