SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1326
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તાલુકામાં નેશનલ હાઇવે રોડ ઉપર રાયગઢ ગામ આવેલું છે. ત્યાંથી ત્રણ કિલોમીટર દુર ડુંગરની તળેટીમાં અડદરા ગામ આવેલું છે. ત્રીશેક જેટલા જૈન પરિવારથી ધમધમતા આ ગામમાં ધાર્મિક કા-ઉપધાન વગેરે સારા પ્રમાણમાં થાય છે. થોડા સમય પહેલાં જ દેરાસરને જિર્ણોદ્ધાર થયે. મૂળનાયક ભગવાન શ્રી શાંતિનાથની મૂર્તિ ખૂબ જ ચમત્કારિક છે. અવાર-નવાર જિનાલયમાં વાજા વાગે છે. શ્રી શાંતિનાથ ભગવાન-અડપોદરા (તાલ કે : હિંમતનગર ) અડપોદરા નિવાસી સ્વ. શેઠ ડુંગરશીભાઈ ધનજીભાઈ શાહ પરિવારના સ્વ. શ્રી નગીનદાસભાઈ, સ્વ. શ્રી ભેગીલાલભાઈ, સ્વ. શ્રી મુલચંદભાઇના સ્મરણાર્થે તેમના વિશાળ પરિવારના સૌજન્યથી.... હ: શેઠશ્રી ચુનીલાલ ભેગીલાલ શાહ અને શ્રી કાંતિભાઈ धर्मचक्रवंदना Jain Education Intemational For Privale & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy