________________
વરલ જૈન દેરાસરના મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાન
સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસે સિહોરથી ૨૫ કીમીટર દૂર આવેલું વરલ ગામ-પતેર વર્ષ પહેલા અત્રે જિનમ'દિરનું નિર્માણ થયું. એક શ્રાવકને સ્વપ્ન દ્વારા સંકેત આપે અને પૌરાણિક્રચમત્કારિક પ્રતિમાજી કુઈમાંથી બહાર લાવવામાં આવ્યા તે આ મદિર માંના આજના પદ્મપ્રભુજી ભગવાન
વિમલનાથ ભગવાનની પ્રતિષ્ઠા-વૈશાખ સુદી ૬ . પાશ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા- વૈશાખ શુદી ૧૨
વરલવાળા ( હાલ મુબઈ ) શ્રી અમીચ'દ દામજી પરિવારના સૌજન્યથી
હ: શ્રી હીરાલાલભાઈ તથા શ્રી દલીચ‘દભાઈ વરલવાળા (હાલ મુબઈ ) શ્રી નાનચ'દ મૂળચ'દ પરિવારના સૌજન્યથી હ: શ્રી કેશવલાલ નાનચંદ વરલવાળા ( હાલ મુબઈ) શ્રી છોટાલાલ જમનાદાસ પરિવારના સૌજન્યથી હઃ પુષ્પાબેન છોટાલાલ
અગીયાળીવાળા ( હાલ મુબઈ ) શ્રી ચંદ્રકાન્ત મૂળચ'દ શાહ પરિવારના સૌજન્યથી.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education Intemational