SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1275
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ-૨ ૩૨૬ - લાલજીભાઈ દત્ય, ધર્મ , લાલ છે. હાલના ધંધાની શરૂઆત તેમણે ૧૯૭૦ થી કરી, જેમાં ક્રમે ક્રમે ઠીક પ્રગતિ સાધી છે. નિયમિત સેવા, પ્રજ, દેવગુરુવંદન અને ધર્મ ક્રિયાઓમાં તેમનું આખુયે કુટુંબ ચુસ્ત રીતે રંગાયેલું છે. શ્રી લહેરૂભાઈના નાના ભાઈ ડે. ભૂપતભાઈ મહેતા એમ. આર. સી ઈલેડમાં ૪૮ વર્ષની વયે કર્યું. મુંબઈમાં પોતાની પ્રાઈવેટ હોસ્પિટલ ચલાવે છે. જસલક હોસ્પિટલમાં સેવા આવે છે. પરદેશ કોન્ફરન્સમાં પેપર્સ બ્રાંચમાં છે. કેનેડા, શિકાગો, જાપાન, વોશિંગ્ટન વગેરે દેશોમાં તેમજ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોશીએશનનાં ટ્રેઝરર છે. સ્કોલર હેલ્ડર અને ઉચ્ચ પ્રતિભા ધરાવે છે. પોતાનું રીચર્સ સેન્ટર ઊભું કરવા માગે છે. નાનાભાઈ શશીકાંતભાઈ ૩૬ વર્ષના છે. પિતાશ્રીના વ્યવસાયમાં મુંબઈમાં હાર્ડવેરમાં–નાગદેવીમાં છે. સૌથી નાનાભાઈ હરિન્દ્રભાઈ મહેતા ૩ ૮ વર્ષના છે. ભાવનગરમાં ધંધાનું સંચાલન કરે છે. શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા ભાવનગર પાસેના થોરડી ગામના વતની છે. આશરે ૧૫ વર્ષની ઉંમરે મુંબઈમાં માસિક રૂ. ૨થા સાંસના રકત કરી. તથા દસ વરસ પછી જૈન આચાર્ય ભગવંતની પ્રેરણાથી બાધા લીધી કે એક લાખ રૂપિયાથી વધારે મૂડી થાય તે શુભ કાર્યોમાં વાપરી નાખવી. પ્રારબ્ધ ખૂલવાનું હશે એટલે નેકરીમાંથી રાજીનામું આપીને તેલપળીને ધંધો શરૂ કર્યો. ફાવ્યા નહીં. મોટાભાઈની હિંમતથી લાઈન બદલી. નસીબ પણ બદલાયું. લાખ રૂપિયાની મૂડી થઈ જવાની લગોલગ પહોચ્યા. નિયમ મુજબ વાપરવા લાગ્યા. સને ૧૯૪૩ના ધડાકા વખતે મુંબઈમાં વડગાદી વિસ્તાર ખાલસા કરેલો, મોટા ભાગનાં મકાન બળી ગયેલા. તેઓ તેજ દિવસે સર્વસ્વ મૂકીને પહેરેલા કપડે જાન બચ્ચે માનીને સગાંઓને ત્યાં ગયા, બાવા બની ગયા. પંદર દિવસે તેમનાં મકાન-દુકાનને કબજે મળે. અ૫ નુકસાન સાથે બધું જ સહીસલામત પાછું મળ્યું. કુમાર અવસ્થામાં સત્યાગ્રહની ચળવળ વખતે મુંબઈમાં સ્વયંસેવક તરીકે સેવા બજાવી. ૪૧ વર્ષની ઉંમરથી દેરાસરમાં ટ્રસ્ટી મંડળમાં અને જ્ઞાતિ વિગેરેની કમિટીઓમાં કાર્યવાહક તરીકે કામ કરે છે. ઘાટકોપર દેરાસર ઉપાશ્રય, તળાજા ઉપાશ્રય, પાલીતાણા તલાટી ભાતા ખાતે તથા ભોજનશાળા ખાતે, શેરડી વગેરે સ્થળોએ અને બાલાશ્રમ હેસ્પિટલ વિગેરેમાં સારી રકમનાં દાન કરેલા છે. સન ૧૯૭૩થી એટલે ૬૫ વરસની ઉંમરથી ધંધામાંથી તદ્દન ફારેગ થઈને ધાર્મિક પ્રવૃત્તિ રાખેલ છે. બે પુત્રો ચિ. નાથુભાઈ તથા ચિ. કીર્તિભાઈ બંને પિત પિતાની ફેકટરી સંભાળે છે અને ધાર્મિક રસ ધરાવે છે તેને સંતોષ છે. સ્વ. શ્રી લાલજીભાઈ (એન્કર ઈન્ડસ્ટ્રીઝવાળા) સતત પરિશ્રમ દ્વારા અનેક વિકટ પરિસ્થિતિઓ વચ્ચે અડગ રહીને ધંધાકીય ક્ષેત્રે આજે દુનિયાભરમાં આગવું નામ એ કર” ધરાવે છે. ઔદ્યૌગિક ક્ષેત્રની તેમની આ મહાન સિદ્ધિ તેમના જીવનના અનેક પાસાંઓને ફળદાયી બનાવ્યા. સ્વ. શ્રી લાલજીભાઈના જીવનનું એક મહાન પાસું હતું, તેમની ઉદારતા, શિક્ષણ, સાહિત્ય, ધર્મ ઉચિત કે રાજકીયત: અથવા ખેતી, ગોપાલન કે આયુર્વેદની વાત હોય, લાલજીબાપ, સ્વસ્થ ચિતે પ્રસિદિધથી જોજન દૂર રહી દાન આપતા. જે એમની મહાન સિધિ હતી. “ રોટલો કેમ રળવે તે નહિ. પણ દરેક કાળિયાને વધુ મીઠે. કેમ બનાવવો” નિરાભિમાની અને પરોપકારી લાલજીબાપા પરાઈ પીડાને જણનારા સાચા માણસ હતા. અનેક સંસ્થાઓના આશ્રયદાત. રહી, સમાજ “ઉડાવ ન બનજે પણ ઉદાર બનજો” અમેરિકામાં ઓપરેશન થિયેટરમાં જતી વેળાએ બંને પુત્રીને તેઓશ્રીએ ચિરસ્મરણીય સંદેશ આપીને વિદાય લીધી. આવા માનવી વિદા લેતા હોવા છતાં અમર જ રહેતાં હોય છે. મહn નવાટી ( ગી_પંદર) મધ્યે સમાજની અનેક સંસ્થાઓને આગેવાનોએ તેમને ભાવભીની શ્રધાંજલિ અપી. એટલું જ નહો ફોકસભા મા જ તેમના પ્રત્યે તથા કુટુંબીજને પ્રત્યેની લાગણી બતાવી આપતી હતી. એમના સુપુત્રી શ્રી દામજીભાઈ, શ્રી જાદવજીભાઈ પિતાના પિતાશ્રીની જેમ જ ધર્મશીલ અને દાનવીર છે. | શ્રી વસંતભાઈ ગુલાબચંદ ઝવેરી વલસાડના વતની શ્રી વસંતભાઈ ગુલાબચંદ ઝવેરીએ B. com. સુધી અભ્યાસ કરેલ છે. તેઓ ૧૯૭૪માં મુંબઈ રાવ્ય અને એકસપ્રેસેસ કંપની દ્વારા ધંધાની શરૂઆત કરી. તેઓ જીવદયા સંસ્થાની કમિટીમાં હતા અને જૈન યુવક મંડળમાં પણ સક્રિય રસ લેતા હતા. તેઓ સ્વયંબળે જ આગળ આવ્યા હતા. તેમણે ભારતને બધા જ તીર્થોની યાત્રા કરી હતી. તેમને બે દીકરીઓ અને એક દીકરો છે. તેમણે વલસાડની કસ્તુરબા હેસ્પિટલમાં તેમનાં માતુશ્રીના નામે દાન આપેલું છે. તેમનો સ્વભાવ પરોપકારી હતો અને કોને મદદ કરવાને શેખ હતા. આ ઉપરાંત ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાપૂજા એમના જીવનનું મહત્ત્વનું અંગ હતા. તેમણે ધંધાથે ૧૯૬૨માં વિશ્વને પ્રવાસ કર્યો હતો. બાંસઠ વર્ષની વચે એમનું નિધન થયું. સ્વ. શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધી ભાવનગરના મૂળ વતની શેઠશ્રી વાડીભાઈની નવ વર્ષની વયે માતા પ્રત્યેના આગાધ પ્રેમ અને ભકતિભાવને કારણે માતાનું ઋણ ફેડવા કેળવણી પાછળ કાંઈક કરી છૂટવાના મનોમંથને Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy