SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1235
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ-૨ ૨૮૫ સમારંભમાં પ્રમુખ તરીકે પધારવાની અમારી વિનંતીને સહર્ષ સ્વીકાર કર્યો છે, તેથી અમો આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. તેઓશ્રી તંદુરસ્તી અને શાંતિ ભર્યું દીર્ધ આયુષ્ય ભોગવી ધર્મ, સમાજ અને રાષ્ટ્રની સેવાકાર્ય હજુ આથી પણ વિશેષ પ્રમાણમાં કરી યશભાગી બને તેવી શુભેચ્છા. માદરે વતન મજેવડી ઉપાશ્રય, દેરાસર, બે વિદ્યામંદિર, શેઠ દેવકરણ મુળજી જેન બેડિગ રાજકેટ, શ્રી શત્રુજય હોસ્પિટલ પાલિતાણ, શ્રી વીરાણી હોસ્પિટલ રાજકેટ, શ્રી કેશવલાલ તલકચંદ હોસ્પિટલ રાજકોટ વિગેરેમાં દાન આપેલ છે. સોરઠ વિશા શ્રીમાળી જૈન સમાજ, કસ્તુરબા વિકાસ ગૃહ, અને અંધશાળા જામથળીમાં માનવ સેવા સંધમાં સેવા આપે છે લાલ સજા સ ધમાં સેવા આપેલ છે. મહાવીર હાર્ટ ફાઉન્ડેશન, પંડિત રત્નચંદ્રજી કન્યાશાળા, જામનગર દેરાસર વગેરેમાં તેમને સારે એ સહયોગ છે. શ્રી દીપચંદ મગનલાલ શાહ શ્રી દીપચંદ મગનલાલ શાહને જ-મ સંવત ૧૯૭૧ના ફાગણ સુદ ૨ને મંગળવાર તા. ૧૬-૨-૧૯૧પના કોઢ (સૌરાષ્ટ્રમાં ) થયા. અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલય-વિદ્યાલયના અભ્યાસ દરમિયાન નિયમિત પ્રાર્થના, સ્વાશ્રય, કડક શિસ્ત, પગપાળા પ્રવાસ કર્યા. શુભેચ્છકના સહકારથી જુદા જુદા સમયે તેમણે જે સંસ્થાઓ દ્વારા વર્ષો સુધી કાર્ય કર્યું તેમાંની કેટલાકની યાદી: શ્રી માનવ સેવા સંધ. (કારોબારી સભ્ય) શ્રી મુંબઈ જૈન સ્વયં સેવક મંડળ (મંત્રી) શ્રી ભારત જૈન મહામંડળ (સેંટ્રલ) પ્રબંધ મંત્રી શ્રી આત્માનંદ જૈન સભા (મુંબઈ) મંત્રી શ્રી મહાવીર જૈન વિદ્યાલય – હકકની રૂએ શ્રી મુંબઈની જીવદયા મંડળી (Humanitarain legue) શ્રી સિધક્ષેત્ર જૈન બાલાશ્રમ – પાલિતાણું શ્રી સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ. શ્રી જેને મેડીકલ રિલિફ એસોસીએશન (સાર્વજનિક દવાખાનું) શ્રી ઝાલાવાડ જૈન વે. મૂ. સંધ (મુંબઈ) શ્રી જૈન એશોશીએશન ઓફ ઇન્ડિયા શ્રી સિધક્ષેત્ર જૈન એજયુકેશન સોસાયટી (પાલિતાણા ) શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ શ્રી ભગવાન મહાવીર ૨૫૦૦મી નિર્વાણ-કલ્યાણક સમિતિ (મુંબઈ મંત્રી) શ્રી ચીમન છાત્ર મંડળ-એ-ઍડિટર શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ (લાઈફ મેબર ) શ્રી જૈન ધાર્મિક શિક્ષણ ટ્રસ્ટ શ્રી જૈન શ્વેતાંબર એજયુકેશન બોર્ડ સને ૧૯૪૯માં તિરૂવણુ મલૈયા ( તામિલનાડ ) સંત રમણ મહર્ષિના દર્શન સમાગમ કર્યા. વિશિષ્ટ વ્યકિતઓના દર્શન સમાગમ, અને કૃપાદષ્ટિ તથા પત્રવ્યવહારથી ખૂબ પ્રેત્સાહન મળ્યું. ભારત જૈન મહા મંડલના ૪૨માં મણિ મહોત્સવ અધિવેશનમાં તા. ૨૧ માર્ચ ૧૯૭૬ના હૈદ્રાબાદમાં તેમને “સમાજબંધુ'નું બિરૂદ પ્રદાર્પણ થયું. બીજી કેટલીક સંસ્થાઓ તરફથી પણ પ્રશંસાપત્રો મળ્યાં અને ૧૯૩૫માં મહેતા હરખચંદ તુલસીદાસની પુત્રી કાંતાબહેન સાથે લગ્ન થયા. તેઓ ધાર્મિક, શ્રદ્ધાવન છે. તેમને ત્રણ પુત્રો તથા બે પુત્રીઓ છે. શ્રી દામોદરદાસ ઠાકરશીભાઈ ધેધારી સમાજના કાર્યક્રમોમાં અને જ્ઞાતિ હિતની પ્રતિમાં મહત્વનો ભાગ ભજવે. ગુપ્તદાનમાં ખાસ માનનારા છે. ધારી જૈન મિત્ર મંડળમાં ખજાનચી તરીકે અને કેળવણી ક્ષેત્રે સારો એ રસ લે છે. દર વર્ષે દશેક હજાર રૂપિયા જેવી રક. ગુતિ દાનમાં જરૂરિયાતવાળાને આપે છે. - સ્નેહ, શક્તિ અને સહનશીલતા જેવા ગુણોને લઈ વ્યાપારી આલમમાં ધણું માનપાન પામ્યા છે. પુણ્યશાળી, દરિયાવ દિલન, કોમળ હ્યદયને આ સજજન કોઈપણ જાતની દલીલ વગર સોનું કામ કરી આપવામાં માને છે અને શાંત આડંબર વિનાનું જીવન ગુજરે છે. ભારતના મોટાભાગમાં જૈન તીર્થની યાત્રા કરી આવ્યા છે. છેલ્લા ૬૦ વર્ષથી હરીચંદ ખીરાભાઈની પેઢીનું સફળ સંચાલને કરી રહ્યા છે. ૧૦૫ વર્ષની ઉંમરે આજે પણ તાજગીભર્યું જીવન વ્યતીત કરે છે. ઘોઘારી મિત્ર મંડળ તરફથી સમેત શિખરની સ્પેશ્યલ ટ્રેઈન વખતે રડા ખાતુ સંભાળેલું. ઘેધારી સમાજ નેતૃત્વ નીચે પણ સામૂહિક લગ્ન પ્રસંગે તને મન-ધનથી સુંદર સેવા બજાવી છે. શ્રી હરીચંદ મીઠાભાઈ સૌરાષ્ટ્રના અગ્રણી જૈન શ્રેષ્ઠ વાર્યોમાં જેમનું સ્થાન અગત્યનું ગણી શકાય તે શ્રી હરીચંદ મીઠાભાઈ નિખાલસ અંતઃકરણ, Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org www.jaimetib
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy