________________
સ સંગ્રહગ્ર થ-૨
૩. શ્રી જંબૂસ્વામી ૪. શ્રી પ્રભવ સ્વામી
૫. શ્રી શય્ય‘ભવસુરિ
૬. શ્રી યશાભદ્રસુરિ
૭. શ્રી સત્કૃતિ વિયસુરિ
૮. શ્રી ભદ્રમાડુ સ્વામી ૯. શ્રી સ્થૂલિભદ્ર સ્વામી
૧૦. શ્રી આ મહાગિરિર ૧૧. શ્રી આર્ય સુહસ્તિરિ
૧૨. શ્રી સુસ્થિતસુરિ તથા શ્રી સુપ્રતિબદ્ધસુરિ. અહી થી કાર્ટિકગણું શરૂ થયા.
૧૩. શ્રી ઇંન્નિસુરિ તથા શ્રી દિન્નસુરિ
૧૪. શ્રી સિંહગિરિસુરિ
૧૫. શ્રી વજ્ર સ્વામી. અહી’થી ‘વર્કરી શાખા.’
૧૬. શ્રી વજ્રસેન સુર
૧૭. શ્રી ચંદ્રસુરિ. આમના નામથી ‘ચાંદ્રકુળ’ પ્રસિદ્ધ થયા. ૧૮. શ્રી સામંતભદ્રસુરિ. અહીંથી વનવાસી ગચ્છના પ્રારંભ થયા.
૧૯. શ્રી વૃદ્ધદેવસુર
૨૦. શ્રી પ્રદ્યોતનસુરિ ૨૧. શ્રી માનદેવસુર ૨૨. શ્રી માનતુ ગરિ ૨૩. શ્રી વીરસુરિ ૨૪. શ્રી જયદેવરિ ૨૫. શ્રી દેવાનંદસર
૨૬. શ્રી વિક્રમસુરિ
ર૭. શ્રી નરસંહસર ૨૮. શ્રી સમુદ્રસર
૨૯. શ્રી માનદેવસુરિ (ખીજા)
૩૦, શ્રી વિષ્ણુધપ્રભસુર
૩૧. શ્રી જયાનંદસુર
૩૨. શ્રી રવિપ્રભસુર
૩૩. શ્રી યશેાદેવસુર
૩૪. શ્રી પ્રદ્યુમ્નસૂરિ
૩૫. શ્રી માનવદેવસુર (ત્રીજા ) ૩૬. શ્રી વિમલચંદ્રસુરિ
૩૭. શ્રી ઉદ્યોતનસર, વડ નીચે આઠ શિષ્યાને આચાય પદ આપતાં તેમની સંતતિ ‘વડગચ્છ’ નામે પ્રસિદ્ધ થઈ. આ ગચ્છને ‘ બહુગચ્છ’ પણ કહે છે.
Jain Education International
૩૮. શ્રી સદેવસુર ૩૯. શ્રી શ્રીરૂપ દેવરિ
૪૦. શ્રી સદેવસુર ( ખીજા )
૪૧. શ્રી યશેાભદ્રસુરિ
૪૨. શ્રી નેમચંદ્રસુમિ
૪૩. શ્રી મુનિચ'દ્રસુરિ
૪૪. શ્રી વાદૅિવસુરિ
૨૪૩
૪૫. શ્રી પદ્મપ્રભસુ.િ વિ. સ’. ૧૧૭૭માં પાલનપુરના રાજા આહ્વણુદેવે એમને ‘તપા' બિરૂદ આપ્યુ. એમણે ‘ભુવનદીપક ’નામના જ્યાતિષવિષયક ગ્રંથ રચ્યા છે. ૪૬. શ્રી પ્રસન્નચંદ્રસુરિ તેમના સમયમાં બાર વર્ષના દુષ્કાળ થયા. સાધુએ સયમ અને પઢનપાઠનમાં શિથિલ બન્યા. ૪૭. શ્રી ગુણસમુદ્રસુરિ.
૪૮. શ્રી જયશેખરસૂરિ. એમણે ક્રિયાદ્વાર કર્યાં. ખાર ગાત્રને
પ્રતિષ્ઠાધ આપી જૈન બનાવ્યા. નાની ઉંમરમાં જ એમને ચોહાણરાય હમીર તરફથી ‘કિવરાજ ’ બિરૂદ મળેલું. આચાય પદ-વિ. સ’, ૧૩૦૧.
૪૯.
6
શ્રી વજ્રસેનસુરિ ( ખીજા ) આચાર્યં પદ-વિ. સ’. ૧૩૫૪. લઘુત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરત્ર’, ‘ ગુરુગુણુષત્રિìશકા’ વગેરે ગ્રંથા રચ્યા છે. સાર’ગદેવ, રાણા સીહડ, બાદશાહ અલાઉદ્દીન વગેરેને ધર્મબોધ આપનાર આચાર્ય શ્રીને દેશના જળધર ' એવું વિશેષણ મળેલું.
૫૦. શ્રી હેમતિલકસુરિ.
પ૧. શ્રી રત્નશેખરસુરિ પ્રસિદ્ધ ‘ સિરિસિસરવાલકહા ’ના રચયિતા તરીકે આ સુરિવર જૈન જગતમાં સુવિખ્યાત છે. ‘ સ’ખાધસત્તર ', ‘ગુણસ્થાનક્રમારાહ ’ વગેરે અતિ ઉપયાગી ગ્રંથરચના એમણે કરી છે. આચાય પદ વિ. સ’. ૧૪૦૦.
૫૨. શ્રી હેમચંદ્રસુરિ.
૫૩. શ્રી પૂર્ણ ચંદ્રસુરિ. આચાર્ય પદ-વિ. સ’. ૧૪૨૪. ૫૪. શ્રી હેમચંદ્રસુરિ. કહેવાય છે કે આ આચાય શ્રીએ પાંચ હજાર જિનાલયેાની પ્રતિષ્ઠા કરાવી હતી. આચાર્ય - પદ્મ-વિ. સ... ૧૪૫૩. એમના જીવનકાળ પછી પુનઃ શિથિલાચારના પ્રારંભ થયા. ૫૫. શ્રી લક્ષ્મીનિવાસસુરિ. એમની શિષ્યપરપરામાં શ્રી પાર્શ્વચંદ્રસુરિ થયા.
શ્રી હેમહ'સસુરિના ખીજા શિષ્ય શ્રી હેમસમુદ્રસુરિ હતા, જેમની પરંપરા નાગોરી બડુત્તપાગચ્છની એક શાખરૂપે ઘણા સમય સુધી ચાલતી રહી. આ શાખાની પટ્ટાવલી નીચે મુજબ મળે છે:
For Private & Personal Use Only
www.jainelibrary.org