________________
Jain B
શ્રી સીમાઁધર સ્વામી જિન મદિર–મહેસાણા
સમ્યગ્ દ્રષ્ટિ આત્માની ભાવશુદ્ધિ માટે આ પ્રતિકૃતિ વિલેપારલે નિવાસી શેઠ શ્રી સ્વ. મણીલાલ સુંદરજીના સુપુત્રા તરફથી પેાતાના પિતાની તથા સ્વ. માતુશ્રી કમલાબહેનની સ્મૃતિ નિમિત્ત જીતેન્દ્ર મ. કાપડિયાઃ જગદીશ મ. કાપડિયા ચન્દ્રકાન્ત મ. કાપડિયા વગેરે.