________________
સર્વ સ’ગ્રહગ્રંથ-ર
૫. શ્રી સુધર્મા સ્વામી ગણધર
તેઓશ્રી કાલ્લાક ગામના રહીશ અને અગ્નિ વૈશ્યાયન ગેાત્રમાં જન્મેલા એવા પિતાશ્રી ધમિત્ર વિપ્ર અને માતા ભઘેિલાના પુત્ર હતા. કન્યારાશિ અને ફાલ્ગુની નક્ષત્રમાં તેમના જન્મ થયા હતા. કુશાગ્ર બુદ્ધિના પ્રભાવે ચૌદ વિદ્યાના પારગત થયા. તેમના સશય હતા જે પ્રાણી જેવા આ ભવમાં હાય તેવા જ તે પરભવમાં થાય છે કે ખીજા સ્વરૂપે ? પ્રભુશ્રી વીરે આ સંશય દૂર કર્યાં. ૧૫મા વર્ષે પ્રભુની પાસે દીક્ષા લીધી. પ્રભુશ્રી મહાવીરદેવની આજ્ઞાથી તેમણે શ્રી શત્રુંજય મહાત્મ્ય ટુંકુ કરીને ૨૪ હજાર શ્લાક પ્રમાણુ બનાવ્યુ.
તેઓશ્રી પહેલા ઉદયના ૨૦ આચાર્ચીમાં મુખ્ય યુગ પ્રધાન થયા. તેમણે ૪૨ વર્ષ સુધી છદ્મસ્થપણું ભાગવ્યું. ૩૦ વર્ષ શ્રી વીર પ્રભુની સેવામાં રહ્યા. ૧૨ વર્ષ શ્રી ગૌતમ મહારાજની સેવામાં રહ્યા. ૯૩ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન પામ્યા.
૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી ૧૦૦ વર્ષોંનું આયુ પૂર્ણ કરી વૈભારગિરિ ઉપર માસનું અનશન કરી મુક્તિ પદ પામ્યા. ૬. શ્રી માઁડિત ગણધર
તેઓશ્રી વાસિષ્ઠ ગેાત્રના મૌ ગામના રહીશ વિપ્ર શ્રી ધનદેવ અને માતા શ્રીવિજય દેવીના પુત્ર હતા. તેમના જન્મ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં થયા, બૃહસ્પતિને પણ જીતે તેવા બુદ્ધિવંત હાવાથી ચૌદ વિદ્યાના પારગામી થયા.
તેઓ હંમેશ ૩પ૦ શિષ્યાને ભણાવતા હતા. તેમને બંધ મેાક્ષની ખામતમાં સંશય હતા. પ્રભુ મહાવીરે તે દૂર કર્યા. ૫૪મા વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તેઓ દ્વાદશાંગીનના રચનાર હતા. છદ્મસ્થપણામાં ૧૪ વર્ષ સુધી રહ્યા ૬૮મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. કેવલિપણે ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ વર્ષીનું. આયુ પૂ કરી પ્રભુની હયાતીમાં જ મુક્તિ પદને પામ્યા. ૭. શ્રી મૌ પુત્ર ગણુધર
તેઓશ્રી કાશ્યપ ગાત્રના મૌય ગ્રામવાસી મૌય બ્રાહ્મણના પુત્ર હતા. માતાનું નામ વિજય દેવા હતું. તેમના જન્મ વૃષભ રાશિમાં મૃગશીર નક્ષત્રમાં થયેા હતેા. તેઓ ૧૪ વિદ્યાના પારગામી હતા, ૩૫૦ શિષ્યાના અધ્યાપક હતા. ઢવા છે કે નહિ ’–અવા સંશય હતા. પ્રભુ મહાવીરે તે સૌંશય દૂર કર્યા. ૬૫મે વર્ષે દીક્ષા લીધી અને ગણધર બન્યા. ૧૪ વર્ષ છદ્મરથપણામાં રહ્યા. ૮૦મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ કેવલિપણે વિચરી ૯૫ વર્ષનુ આયુ પૂર્ણ કરીને પ્રભુની હયાતીમાં શલેષી અવસ્થા અનુભવી, નિર્વાણપદને પામ્યા.
૮. શ્રી અપિત ગણધર
તેઓ ગૌતમ ગેાત્રના, પિતા દેવઃ બ્રાહ્મણ અને માતા
Jain Education International
૨૧૧
જયંતીના પુત્ર હતા. તેઓ મકરાશિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા હતા. તીવ્ર બુદ્ધિના પ્રભાવે છએ દર્શન શાસ્ત્રોના અભ્યાસ કરી, મહાસમર્થ વિદ્વાન થયા. ૩૦૦ શિષ્યાને ભણાવતા તેમના સશય નારકીએ છે કે નહિ ? તે હતા. ૪૯ મા વષે પ્રભુ વીર પાસે દીક્ષા લીધી. ૯ વર્ષ છદ્મસ્થ પગે રહી ૫૮મા વર્ષે કેવલજ્ઞાન પામ્યા. ૭૮ વ તુ' આયુ પૂર્ણ કરી મેાક્ષને પામ્યા.
૯. શ્રી અચળ ભ્રાતા ગણુધર
તેઓશ્રી કાશલા ( અચૈાધ્યા ) નગરીના રહીશ હતા. હારિત ગેાત્રના પિતા શ્રીવસ બ્રાહ્મણ અને માતા નંદાના પુત્ર હતા. મિથુન રાશિ અને મૃગશિર નક્ષત્રમાં જન્મ્યા હતા. સાંખ્ય ઔદ્ધ દનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. પ્રભુ શ્રી મહાવીર દેવના સમાગમથી ૩૦૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમનેા સંદેહ પુણ્ય પાપ છે કે નહિ–તે હતા. આ સંશય દૂર થતાં, ૪૭મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૨ વર્ષ છદ્મસ્થપણામાં રહી ૫૯મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેવલીપણે વિચરી ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ પદને પામ્યા.
૧૦. શ્રી મૈતા ગણધર
તેઓશ્રી વરછર્દેશાન્તગત તુગિષ્ટ નામના ગામમાં દેવીના પુત્ર થાય. તેમની જન્મ રાશિ મેષ હતી જન્મ નક્ષત્ર રહેનાર, કૌડિન્ય ગેાત્રના, પિતાશ્રી દત્તબ્રાહ્મણ અને વરુણઅશ્વિની હતુ. તે સમર્થ પડિત હતા. ૩૦૦ શિષ્યાના
અધ્યાપક હતા. તેમને પરલેાક છે કે નહિ ? સશય હતા. પ્રભુ શ્રી વીરે તે દૂર કર્યાં. ૩૭ વર્ષની ઉઉંમરે દીક્ષા લીધી અને ગણધર પદ પામ્યા. ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહી, ૪૭મા વર્લ્ડની શરૂઆતમાં કેવલી થયા ૧૬ વર્ષ કેવલી પણે વિચરી, ૬૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, પરમપદને પામ્યા. ૧૧. બાલસંયમી પ્રભાસ ગણુધર
રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગેાત્રના જન્મેલેા શ્રીબલ નામના બ્રાહ્મણ રહેતા હતા તેને અંતેભદ્ર ( અતિખલા ) નામની સ્ત્રી હતી તેમને ત્યાં કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એક પુત્રના જન્મ થયા. તેમનું નામ પ્રભાસ પાડયું તેએ સર્વ શાસ્ત્રમાં નિષ્ણાત બન્યા. શ્રી પ્રભાસ બ્રાહ્મણું ૩૦૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમન મેાક્ષ છે કે નહિ ’– સંશય હતા. શ્રી મહાવીરે સૌંશય દૂર કર્યા પ્રભુ પાસે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લઈ, ગણધર પદ પામ્યા છદ્મસ્થપણામાં રહી, ૨૫મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ કેવલિપણે વિચરી ૪૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, પ્રભુની હયાતીમાં જ મેાક્ષને પામ્યા. (જુલાઈઆગસ્ટ-૧૯૮૨ના આત્માનંદ પ્રકાશમાંથી સાભાર ) શ્રી દેશના ચિંતામણિ
૮ વર્ષ
For Private & Personal Use Only
www.jainelibrary.org