SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1137
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સગ્રહગ્રંથ-૨ ( ઘરાએ કરેલા જૈન ધર્મના સ્વીકાર, ‘ મુણેાત' ‘ લેાઢા,' ખડિયા વગેરે ૨૨ ગાત્રાના હજારા ક્ષત્રિયા દ્વારા જૈન ધર્મના અંગીકાર—વગેરે પ્રસ'ગા દાદાસાહેબની પ્રભાવકતાના પરિચાયક છે. જોધપુરના મહારાજા રાવ ગાંગા, દાદાસાહેબને અત્યંત આદર આપતા. તેમના કુંવર મહારાજા માલદેવ દાદાસાહેબના આજીવન ભક્ત હતા. પૂ. દાદાસાહેબના સાળ જેટલા શિષ્યાની માહિતી મળે છે. જેમાં વિજયદેવસૂરિ, સમગ્રદ્રસૂરિ, વિનયદેવસૂરિએ ત્રણ આચાર્ય પદ ધારક સમર્થ વિદ્વાન શિષ્યા વિશેષ પ્રસિદ્ધ છે. શ્રી પાર્શ્વચંદ્રસૂરિના વિહાર મુખ્યત્વે મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત, સૌરાષ્ટ્રમાં થયા હતા. તેમના જીવનના ક્રમિક વર્ષ બદ્ધ વૃત્તાંત મળતા નથી એ ખેદના વિષય છે. દાદાસાહેબના યુગપ્રભાવી કાર્યકલાપ અને અસામાન્ય પ્રતિભાથી પ્રભાવિત થયેલા અનેક સદ્યાએ એકત્ર થઈ ને તેમને ‘યુગપ્રધાન ’પદ્મથી વિભૂષિત કરવા નિર્ણય કર્યા તનુસાર સં. ૧૫૯૯માં 'ખલપુરમાં શ્રી સામરત્નસૂરિના હસ્તે ‘યુગપ્રધાન ’ પદ અર્પણ કરવામાં આવ્યું. અમર વારસા વસ્તુતઃ મહાપુરુષના જીવનની સ્થૂળ ઘટનાએ દ્વારા આપણને એમના પૂર્ણ પરિચય પ્રાપ્ત થતા નથી, તેમાં ચે આવા આધ્યાત્મિક જ્યાતિ રાનુ જીવન તેા સૂક્ષ્મભૂમિકાએ -વૈચારિક સ્તરે જ વધુ જીવાતું હોય છે. એમના અંતરંગ ને પરિચય એમના કાર્યા, વચના કે ગ્રંથા દ્વારા જ સાંપડે. શ્રી પાર્શ્વ ચદ્રસૂરિજીના અંતરગને આળખવા માટે એમના ગ્રંથા, લેખા અને કૃતિઓ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છેજેમાં તેઆના આત્મસૌદર્ય -વિચારસો Öના સુંદરદન થઈ શકે છે. સ'સ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી-એ દરેક ભાષામાં વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચીને એમણે જ્ઞાનદાન છૂટે હાથે કર્યું. છે. હજી પણ એમનું ઘણું' સાહિત્ય પ્રકાશમાં આવ્યા વિના ભડારામાં જ પડી રહ્યુ હશે એવા ભય છે. પ્રકાશમાં આવેલું સાહિત્ય પણ હજી બધું ગ્રંથસ્થ થઈ શકયુ નથી. સપ્તપદી શાસ્ર, સંઘર’ગપ્રબંધ, રૂપકમાલા, શુરદીપિકા, ઉપદેશસાર રત્નકેાશ, વિધિશતક, વિધિવિચાર-વગેરે ગ્રંથામાં સાથે તેઓના આગમરિશીલનથી નિષ્પન્ન તથા અનેકાંતવાદ એમણે કરેલા ક્રિયાદ્વારની પાર્શ્વભૂમિકા જણાય છે, સાથે રજિત વિચારાની સ્પષ્ટતા અને તબદ્ધત્તા છતી થાય છે. સખ્યાબંધ પ્રકરણા, છત્રીશીઓ, બત્રીશી, કુલકા, રાસા, સ્તવના, સજઝાયા, તુતિએમાં એમની વિવશક્તિ, વિદ્વત્તા, અધ્યાત્મનિષ્ઠા, અને ભક્તિના સુંદર દર્શન થાય છે. પ્રશ્ન Jain Education International ૧૮૬ કારાના સમાધાન માટે એમણે લખેલા વિસ્તૃત ચર્ચાપટ્ટકા પણ મળે છે. આગવું અણુ સાહિત્યક્ષેત્રે દાદાસાહેબનુ' આગવુ' આપણુ છે-આગમાના ટબ્બા, પવિત્ર જનઆંગમાના પ્રચલિત લાકભાષા-ગુજરાતીમાં અનુવાદ કરવાની પહેલ એમણે કરી. આ ટળ્યાએ પ્રાચીન ગુજરાતી ગદ્યસાહિત્યનું મુખ્ય અંગ છે, અને દાદાસાહેબે આ રીતે સામાન્ય-જનતા માટે આગમાનુ અધ્યયન સુલભ કરી આપ્યું-આ તથ્યના સ્વીકાર, ભારતીય ધર્માના અભ્યાસી દેશ – પરદેશના વિદ્વાનાએ કર્યા છે. દાદાસાહેબના રચેલા ૬-૭ આવા ટખ્ખાએ ઉપલબ્ધ છે. અંતમુર્ખ આરાધના આજના શ્રી પાર્શ્વચંદ્રસૂરિ કેવળ પ્રચારક ન હતા. આંદોલનાના નાયકા જેવા વાણી અને વનના સુમેળ વિનાના ન હતા. માત્ર સમાજ અને સંઘને સુધારવામાં જ અટવાઈ જઈ, અંતમુ ખતા-આત્મસાધનાથી દૂર નહાતા નીકળી ગયા-એ તથ્ય પણ એમના જીવનમાં નાંધવા જેવું છે. એમના રચેલા સ્તુતિ, સ્તવન, કાવ્ય વગેરે સાહિત્યમાં ભક્તિનું તત્ત્વ રસાયેલું જોવા મળે છે. વિવિધ પ્રકારનાં તપ એમના જીવનમાં અગ્રસ્થાન ભાગવે છે. જીવનના પાછલા વર્ષામાં તેઓ નાગારમાં વિશેષ સ્થિરતા કરતા હતા. ત્યાં ‘સાત કાટડીના ઉપાશ્રય ' હજી હમણાં સુધી હતા, તેની આરડીએમાં દાદાસાહેબ એકાંતમાં ધ્યાનસાધના માટે બેસતા. આમ, આંતર અને બાહ્ય –અને પ્રકારની સતુલિત આરાધના દાદાસાહેબની સ્વસ્થ વિચાર શૈલીની દ્યોતક છે. સ્વગમન વિવિધ દેશેાના, વિવિધ ધર્મના, વિવિધ ભૂમિકા પર ઊભેલા સંતાના જીવનમાંથી ‘શિવમસ્તુ સજગતઃ ’ના જ ધ્વનિ સ`ભળાય છે-ભલે તીવ્ર હાય કે મંદ હાય પણ સૂર એ જ હશે. શ્રી પાર્શ્વચદ્રસૂરિ તે પરમકારુણિક વીતરાગ ભગવડતાના માર્ગે ચાલનારા એક મહામુનિ હતા. ૬૬ વર્ષ જેટલા દ્વીક્ષાપર્યાય અને ૭૫ વર્ષ જેટલા આયુષ્યમાં પરોપકાર, પરમાર્થ અને પરમતત્ત્વની સઘન સાધના એમણે ૧૯૧૨માં માગશર શુદ ત્રીજના દિવસે એમના દેહવિલય થયેા. કરી. જીવનની સંધ્યાટાણે, પ્રકૃતિના અફર નિયમને માન આપીને, દાદાસાહેબે જોધપુરમાં અનશન આયું”. વિ. સં. જૈનશાસનના જ્યેાતિર મહાપુરુષેાની માળાના એક મૂલ્યવાન મણુકા સમા પૂ. દાદાસાહેબ શ્રી પાર્શ્વચંદ્રસૂરિનુ નામ, શ્રદ્ધાશુદ્ધિ, આચારશુદ્ધિ, વિચારશુદ્ધિના પ્રખર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy