________________
જગત પૂજ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય શ્રીમદ્ વિજયધમસુરિશ્વરજી મહારાજ સાહેબ કાશીવાળાના પટ્ટધર રાધનપુર આયંબીલ ખાતાના ઉપદેશક તથા સંસ્થાપક પ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્દ વિજયભક્તિસુરીશ્વરજી
- મહારાજ સાહેબ. જન્મ વિ. સવંત ૧૯૩૦ આસો સુદ ૮...સમી (જિ. મહેસાણા) દિક્ષા : વિ. સવંત ૧૯૫૭ મહા સુદ ૧૦ સમી (જિ. મહેસાણા ) આચાર્યપદ વિ. સવંત ૧૯૯૨ વૈશાખ સુદ-૪ પાલીતાણું. કાળધર્મ : વિ. સવંત ૨૦૧૫ પોષ સુદ-૩ શંખેશ્વર મહાતીર્થ નાથાલાલ આર વખારીયા (રાધનપુરવાળા) પરિવારના સૌજન્યથી
હ: નટવરલાલ નાથાલાલ
जैन जयति शासनम
જૈન શાસન પ્રભાવનાનાં તેમણે કરાવેલા અનેકવિધ કાર્યોમાં મહેસાણા (ઉત્તર ગુજરાત)માં રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર નવનિર્માણ કરાવેલ શ્રી સીમંધર સ્વામી ભગવંતનું વિશાળકાય શિખરબંધ જિનાલય શિરમોર સમુ ગણાય છે.
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કેસાસસાગરસુરીશ્વરજી મહારાજ શ્રી ચિનુભાઈ વોરા (વરાટ્રાન્સપોર્ટ કુ.) મુંબઈના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org