________________
૯૧૨ ]
[ શાસનનાં શ્રમણીરત્નો
૨ડી રડી આ આંખડી, સાગર થયો જાણે ખારો ના દેખાયે કિનારો રે, અમ આશ તણો મીનારો રે
અમ જીવનની છે પગદંડી..૮ આ નાનકડાં બે બાલુડાં, એને લાડ કોણ લડાવશે મીઠાં મીઠાં એ વેણ કહી, કોણ હવે બોલાવશે
અમ પ્રેરણામૂર્તિ માવડી..૯ આ રાજનગરે રડતાં મેલી, ગુરુ વિક્રમ વંદન કરવાને ઉવસગ્ગહરની યાત્રાએ શ્રી પાર્શ્વપ્રભુને ભજવાને
પ્રભુ ભક્તિ ઘેલી માવડી...૧૦ સૂરિરાજની પાવન છાયામાં, લીધી મૃત્યુ સમાધિ રે નવકારની તૈયામાં બેસીને, સવિ ટાળી કમ ઉપાધિ રે
ઓ પુણ્યવંતી અમ માવડી...૧૧ કેવી મમતા શિષ્યાઓ તણી, સમયે સૌને બોલાવી લાવી મિચ્છામિ દુક્કડ દઈને, જીવનને સાર્થક કીધાં રે
ઓ વાત્સલ્યની વાવડી...૧૨ લબ્ધિ ગુરુવરના લાડીલા વિક્રમ હૈયા હાર રે, દર્શન દેશો આ બાલને, અહ પણ છે તૈયાર રે
ઓ પરમ કૃપાળુ માવડી...૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org