SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૮૨૯ સમય વિતાવવાનુ` લખ્યુ હશે તે ૧૮ વર્ષ 'સારમાં ટીને સવને સપ્તેષ આપ્યું. પશુ સંતાનયોગ નહિ થવાથી વૈરાગ્યના માગ મેકળા થયેા. બાર ના લગ્નજીવન પછી, પેાતાના હાથે જ પતિના બીજા લગ્ન કરાવી, તેમની સાથે બીજા છ વર્ષી ગાળી, દીક્ષા અંગીકાર કરવાની ભાવનાને જા કરી. વિ. સ’. ૨૦૦૭નું ચાતુર્માસ માટાંબહેન સાથે પાલીતાણા કર્યું. દરમ્યાન શ્વસુરગૃહે પત્ર લખીને જણાવ્યું કે, મને સત્વરે દીક્ષા આપે।, નહિતર હું જાતે જ દીક્ષા લઈશ. પિતે ગભરાતાં ગભરાતાં પાલીતાણા આવ્યા. બાબુભાઈ ને શાંતિથી સમજાવવાનાં આવ્યા. મતે તેએ માન્યા અને શાંતાબહેનને દીક્ષાની અનુમતિ મળી. ચામાસુ પૂ થતાં પૂ. ગુરુજી ઉત્તર ગુજરાતના મહેસા તાલુકાના એરિયાળી ગામે પધાર્યાં. ત્યાં પૂ. શ્રી બાલચ'દ્રજી મહારાજના વરદ હસ્તે, સં. ૨૦૦૮ના મહા સુદ વસત પંચમીને શુભ દિને, અડ્ડાઈ મહેસલપૂર્વક ધામધૂમથી શાંતાબહેનના દીક્ષામહેાત્સવ ઊજવાયા. સંસારી મેટાંબહેન પૂ. શ્રી સુનંદાશ્રીજી મડ઼ારાજનાં ખીજા... શિા તરીકે સ્રા. શ્રી સુમંગળાશ્રીજી નામે ધાષિત થયાં. વડી દીક્ષા થયા બાદ, પૂછ્યશ્રી સાધુજીવનમાં અને સાધુ ક્રિયાએમાં એતપ્રેત બની ગયાં. પ્રકરણજ્ઞાનને તે! પàી ૪ "માન હતા, મુ. સતત બે પુસ્તકે એવાં કડકડાટ કંડસ્થ કર્યાં કે ખીજાને ભણાવતાં જરા પણુ થાકતાં નડી. એવી જ રીતે, તેઓશ્રીએ વકતૃત્વશક્તિને પણ સારા એવે વિકાસ કર્યાં. સમજૂતીપૂર્વક વ્યાન આપવાની અદ્ભુત આવડતને લીધે પુશ્રી સુખ્યાખ્યાત તરીકે ચામર પકાવા લાગ્યાં. સંસ્કૃત કાવ્યેા અને ચરિત્રોના તેમને અભ્યાસ ખૂમ ઊડા અને વિશાળ બનતે ચાલ્યે. ૩૦ વર્ષની વયે દીક્ષિત થયા હૈાવાં છતાં નાનાં સાધ્વીજી જેવા જ ઉત્સાહથી ભણવા-ભણાવવામાં મહેનત કરતાં. પોતાનાથી નાનાં સાધ્વીજીઓને ભણાવવામાં ખૂબ પ્રેમ અને ઉત્સાહ દર્શાવતાં તેથી સૌ સાધ્વીએ પ્રેમથી તેમને પડિત મહારાજ' કહીને જ એલાવતાં. પૂજ્યશ્રીને શ્રી સૌમ્યગુણાશ્રીજી નામનાં એક શિષ્યા તે ઘણા તપસ્વી હતાં. પેાતે પશુ સારી તપસ્યા કરી અને શિષ્ય – પણ તપસ્વી મળ્યાં. તેમણે ૨૧ વર્ષની વયે દીક્ષા લીધા પછી ૧૭ 'ના સંયમપાલનમાં ખૂબ ખૂબ તપસ્યા કરી. ગુરુ સાથે અકરા વિહાર કરી તી યાત્રા પણ એટલી જ કરી. તેઓશ્રી નાગલપુરના વતની લાલજી હંસરાજનાં સુપુત્રી હતા અને તેમણે સ. ૨૦૨૨ના મહાવદ ૭ને શુભ દિને દીક્ષા લીધી હતી. તેમની ગતિ જ્ઞાન સંપાદન કરવા કરતાં ધ્યાનતપમાં સિવશેષ .હતી. ૮-૮-૧૦-૧૨ ઉપવાસ, ૧૬-૨૧ ઉપવાસ, માસક્ષમણુ તપ, ચત્તારીઅ}તપ, સિદ્ધિતપ, વીશસ્થાનક તપથી વરસી તપ, છઠ્ઠથી વરસી તપ, વરસી તપથી ૪૦ એની આદિ ખૂબ તપસ્યા કરી અનુમેદનાને પાત્ર બન્યાં. સાથે ઊભુંદરી તપ તે ચાલુ જ હતા. ઘણી બધી વસ્તુઓના સદા ત્યાગ હતા. તપ, ત્યાગ અને તી યાત્ર! – આ ત્રણ તકાર તેમના તારક બની રહ્યા. જીવનમાં કોઈ વાતના માહ નહિ. છેલ્લે સ. ૨૦૩૯માં દાદીગુરુ પૂ. શ્રી સુન...દાશ્રીજી મહારાજને જણાવ્યું કે, “આ મારું છેલ્લે. ચામાસુ· આપની સાથે જ કરવુ` છે. ગમે તેમ કરશે તે પણ હું સાથે જ રહીશ. મારા જીવનના આ છેલ્લાં ચામાસામાં માટે ૪૫ ઉપવાસ કરવા છે. તપસ્યાથી જીવનના અંત સુધારવે છે. એ જ મારું ભાગ્ય છે, માટે મને ના પાડશેા નહિ.” હા પાડવી કે ના પાડવી એની મૂંઝવણ અનુભવતાં પૂ. ગુરુવર્ય શ્રીએ સુમ`ગળાશ્રીજીને સમજાવ્યા, પણ નાછૂટકે અનુતિવી પડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy