________________
ાસનનાં શ્રમણીરત્નો
[ ૮૨૭
અને દેવીંકટ આવતાં વચ્ચે સાંગાનેરી પ્યાઉ પાસે સ. ૨૦૫૦ માગસર વી ત્રીજના સવારે ૯ કલાકે તેએ શ્રીં આકસ્મિક દેવલે!ક પામ્યાં. બીજા દિવસે—વદ ચોથના બાડમેર શહેરમાં દિવ‘ગત સાવીજીશ્રીનાં અંતિમયાત્રા અને અંતિમ સંસ્કાર કરવામાં આવેલ. આવાં વિદુષીરત્ન સાધ્વીજી મહારાજના આમ અચાનક ચાલ્યા જવાથી શાસનને અને સ્વસાધ્વી સમુદાયને ન પુરાય તેવી ખાટ પડી છે. પૂજ્યશ્રીના આત્માને પરમ શાંતિ મળેા એવી પ્રાથના છે.
( સ`કલન : સા.શ્રી પાર્શ્વચંદ્રાશ્રીજી મહારાજ )
--
પ્રખર ધર્મપ્રભાવિકા
પૂ. સાધ્વીજી શ્રી ૐકારશ્રીજી મહારાજ
જિનશાસનના આડશમાં વિવિધ તારા-ગ્રહ-નક્ષત્રે પ્રકાશી રહ્યાં છે, તે સૌને પાતપેાતાનાં રૂપર’ગ છે. પેાતપેાતાનાં સયમી જીવનમાં કરેલી વિશિષ્ટ પ્રવૃત્તિથી તેએ શેાભી રહે છે. ધર્માં મય પ્રવૃત્તિઓનાં વિવિધ રૂપરગને પ્રમાણીને, સ્વીકારીને, વિકસાવીને આ સર્વ ધર્મ ધુરંધરા શાસનસેવામાં પ્રવૃત્ત રહે છે. પૂ. શ્રી કારશ્રીજી મહારાજ પણ એવી વિશિષ્ટ પ્રવૃત્તિથી શાભાયમાન છે.
કચ્છ પ્રદેશના માંડવી બંદર પાસે આવેલા નાનકડા નાગલપુર ગામે પિતા ગેાસરભાઈ દેઢિયા તથા માતા લાખણીબહેનને ત્યાં વિ. સં. ૧૯૯૦ ના વૈશાખ સુદ ૭ ને રવિવારે એક કન્યારત્નનો જન્મ થયા. ઈબાએ નામ પાડ્યુ. લક્ષ્મી. ચાર બહેના અને ચાર ભાઈ એ વચ્ચે લક્ષ્મીબહેનનું વ્યક્તિત્વ સાવ જુદું તરી આવતું હતું. પૂના સંસ્કારબળે અને ધનિષ્ઠ ફઈમા ભાણબાઈની પ્રેરણાને લીધે લક્ષ્મીબહેનનું જીવન ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતું હતું. એમાં સ'સારી પક્ષે ફઈબા પૂ. પ્રવૃતિની શ્રી ાંતિશ્રીજી મહારાજ પાસે પચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ આદિને ધર્માભ્યાસ થતાં સે!નામાં સુગંધ મળી. પૂર્વ કર્માંદી વૈરાગ્યનેા રંગ લાગ્યા, સયમગ્રહણની ભાવના જાગી. પૂજ્યશ્રી સાથે રહી સંયમજીવનની તાલીમ લીધી અને વિ. સ ૨૦૦૬ના ફાગણ સુદ ૯ ને રહેવારે અમદાવાદ મુકામે પરમ પૂજ્ય સરળ-સ્વભાવી મુનિશ્રી બાલચંદ્રજી મહારાજના વરદ હસ્તે માત્ર ૧૬ વર્ષની વયે, દીક્ષા ગ્રહણ કરી, પેાતાના સ’સારી પક્ષે ફઈબા પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યા શ્રી ૐકારશ્રીજી નામે ઉદ્ઘાષિત થયાં.
Jain Education International
સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ પ્રખર પ્રભાવી પૂજ્ય ગુરુણીની નિશ્રામાં જ્ઞાન-ધ્યાનમાં, તપત્યાગમાં, વિનય–વિવેકમાં આગળ વધીને સયમની સાધનાના યજ્ઞ માંડત્રો. ભાષ્ય, કમ ગ્રંથ, સોાધસિત્તેરી, સિંદુરપ્રકરણ, વૈરાગ્યશતક, સંસ્કૃત એ મુક, દશવૈકાલિક વગેરેના જ્ઞાનાપાન સાથે વિવિધ તપેા કર્યાં. માસક્ષમણ, ૧૧-૧૦-૯-૮ ઉપવાસેાથી કર્મ તેડવા કટિબદ્ધ થયાં. રાજ કેટ ચાતુર્માસ દરમિયાન પાંચ મહિના મૌન પાળી આત્મબળ વિકસાવ્યું. દીક્ષા-દિવસથી એકધારા ૩૦ વ ગુરુનિશ્રામાં રહેવા ભાગ્યશાળી બન્યા. ગુરુનિશ્રામાં કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશેામાં વિચરી, છેલ્લે વિ.સ. ૨૦૩૨ નું ચાતુર્માસ મુંબઈ કર્યુ. ત્યાંનાં એ ચાતુર્માસ પૂર્ણ કરી વિ. સ. ૨૦૩૪ માં ગુરુદેવના સ્વર્ગવાસે વિક્રમ વિરહવેદના સહ્ય બનાવી, પૂજ્ય ગુરુદેવના સાધનાયજ્ઞને આગળ વધારવા કિટબદ્ધ બન્યાં.
For Private & Personal Use Only
www.jainelibrary.org