________________
શાસનનાં શ્રમણીરત્ન ] અનુક્રમ સાધ્વીનું નામ
છ
૬૮
७०
પૂ સમયગુણાશ્રીજી મ
..
"
29
""
ભક્તિગુણાશ્રીજી મ. મૈત્રીગુણાશ્રીજી મ. જિનેન્દ્રગુણાશ્રીજી મ. શ્રુતગુણાશ્રીજી મ.
[ ૭૮૫ જન્મસ્થળ દીક્ષા સમય અને સ્થળ
ગુરુનું નામ
પૂ. હિરણ્યગુ ગાશ્રીજી મ સા. નાના આસ બિયા સં.૨૦૪૭ પાલીતાણા દેવગુણાશ્રીજી મ. સા. ભુજપુર સ, ૨૦૪૭ મુજપુર મહાપદ્મગુણાશ્રીજી મ.સા. ભુજ વિપુલગુણાશ્રીજી મ. સા. દેલપુર હિરણ્યગુણાશ્રીજી મ. સા. બારાઈ.
..
ત્યાગ-વરાગ્ય અને જ્ઞાનના એજસને આત્મસાત કરનાર
પૂ. સાધ્વીજી શ્રી રતનશ્રીજી
મહારાજ
• બારે માસ કચ્છડે! ભલે ' ~~~ - એવા કચ્છ પ્રદેશમાં અબડાસા તાલુકાના દરિયાકિનારે રમણીય અને નાનકડું રાણપુર નામે ગામ. એમાં નાજુક મજાનું શ્રી મહાવીર પ્રભુનુ જિનાલય. એ જિનાલય ગ્રામવાસીઓએ જાતમહેનતથી નિર્માણ કરેલું. જિનાલયના બાંધકામ માટે ગામની બહેનેા પાણી ભરી ભરીને ડાલવે. ગામના અગ્રેસર શ્રાવક દેવાંધભાઈ ને કુંવરબાઈ નામે ધમ પત્ની તેમનાં બે પુત્રા અને છ પુત્રીઓમાં ૬-૭ વર્ષની પુત્રી રતનબાઈ પણ ત્યારે નાના મેઘડાથી પાણી ભરીને દેરાસરજીના બાંધકામમાં પેાતાની હોંશે હોંશે ભક્તિ બજાવે. સ. ૧૯૬૮ ના આસેા વદી ૧૪ ના તેમને! જન્મ થયા હતા અને છ માસનાં થયાં ત્યાં તેમનું સગપણું પણ થઈ ગયુ હતું. રતનબાઈ રતન જેવાં તેજસ્વી અને સૌનાં લાડકાં પણ. તેમને ‘ મઝુમા 'ન! હુલામણા નામથી સહુ બાલાવે.
સં. ૨૦૪૮ ભૂજ
સં. ૨૦૪૮ દેશલપુર
સ'. ૨૦૪૮ દેશલપુર
૧૨ વર્ષની વયે નલીયાના શા. જેવતભાઈ તેજપાર નાગડા સાથે તેમનુ લગ્ન થયું. કમની ગતિ વિચિત્ર છે. શેઠ શ્રી અરજણ ખીમજી કુ. માં સર્વિસ કરતા જેવતભાઈ કેઈ સબંધીને ટ્રેન ઉપર મૂકવા આવ્યા. પેલા ભાઈ ને ગાડીની ટિકિટ આપવા જતાં ગાડી ઊપડી અને જેવતભાઈનું અકસ્માતે અવસાન થયું.
ફક્ત એક જ વરસમાં રતનબાઈનું સૌભાગ્ય લૂંટાઈ ગયું. વૈરાગ્યને પથે જવાની ભાવના જાગૃત થઈ. પ. પૂ. અચલગચ્છાધિપતિ દાદાશ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાતિની સરલ સ્વભાવી પૂ. સાધ્વીજી શ્રી હરખશ્રીજી મ. લાલા ચાતુર્માસ પધાર્યાં. પૂર્વ સ`સ્કારથી ૩૧ વર્ષની ઉંમરે ચાર માસ પર્યંત ધાર્મિક ગ્રંથાને અભ્યાસ કર્યાં ધામિક અભ્યાસ કરતાં કરતાં રતનબાઈની વૈરાગ્ય ભાવના દૃઢ બની.
Jain Education International
સં. ૧૯૯૯માં મહા સુદ પાંચમના સુથરી તીથ માં ધૃતકલ્લાલ પાર્શ્વનાથ પ્રભુની શીતળ છાયામાં પૂજ્ય દાદાસાહેબના હાથે સ`સારી વાઘા ઉતારી સયમના સહાગમાં રતનબાઈ સજ્જ થયાં. ગુરુદેવે રતનશ્રીજી નામ આપી પૂજ્ય હરખશ્રીજી મ. નાં શિષ્યા તરીકે જાહેર કર્યાં. ગુરુચરણે જીવન સમર્પણ કરતાં સયમમાં આગેકૂચ કરી તપની અજોડ આરાધના કરવા લાગ્યાં.
સળગ ૧૪ વરસ સુધી એકાસણા, પાંચસે આયંબિલ, નવપદ, જ્ઞાનપંચમી, મૌનએકાદશી, ૨૪ ભગવાનના એકાસણા, નવકારમ`ત્રના ૬૮ અક્ષરની આયબિલથી આરાધના કરી. અન્ય અનેક
For Private & Personal Use Only
www.jainelibrary.org