________________
૬૯૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
આ પરમ ત્યાગી આત્મકલ્યાણમયી આત્મા જ્યારે સાધ્વીએને વાચના આપે ત્યારે પાતે રડે ને બીજાને રડાવે કે ખરેખર પ્રભુની આજ્ઞા મુજબ આપણે જીવન જીવતાં નથી. વિહાર કરતાં સાધ્વીજી પધારે તે વડીલ હાય તા પણ તેમની વાચના સાંભળે.
અન્ય સમુદાયના સાધ્વીજી સાથે પણ મૈત્રીભાવ એવા કેળવે કે શુ કહેવુ ?
આ પુનિત આત્માને ચિત્ પણ ક્રાય તે આવતા જ નથી. ખાસ ખૂબી તેા એ જ કે એ કાઈ ને લડતાં નથી, છતાં પણ તેનાથી બધાં સાધ્વીએ મનમાં એમ જ ધારે કે આપણા સાહેબજીને આપણી આ પ્રવૃત્તિ ગમશે નહિ તે?
પૂ. વિદ્યુત્પ્રભાશ્રી મ. સા. ને તેમના પિરવાર અને સાથે કાકરેચીના બધા શ્રાવક—શ્રાવિકા સાહેબજી કહીને જ સએધે.
સમુદૃાયના નાના સાધુએ પણ તેમની આમન્યા જાળવે. આવા વૈરાગ્યવાસિત શુદ્ધ સયમી પૂજ્ય વિદ્યુત્પ્રભાશ્રીજી મ. ના કયા ગુણા ક્યા શબ્દોમાં આંકયા ?
જે ગામમાં ચામાસામાં કે શેષકાળમાં જાય અને આસને બિરાજે તે જગ્યાએ પછી ગરમી લાગે કે ઠંડી લાગે; પણ એ જ આસન. મૂળ ઉપર નજર કરે તેા એ જ સયમજીવનની ખુશ્યુ. સદાય સ્વાધ્યાય કરતાં જોવા મળે. રાત્રે બે કલાક નિયમિત નવકાર મત્રના જાપ.
પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સા. જયારે જુએ ત્યારે સ્વાધ્યાય કરતાં હાય. રાત્રે એ કલાક નિયમિત નવકાર મ`ત્રના જાપ કરે. એમના આસન ઉપરથી ખાસ કામ સિવાય ઊઠે જ નહિ. નાદુરસ્ત તબિયત હોવા છતાં કાયમ બેસણાં જ કરે છે. સાંજે એ ઘડી પહેલાં પચ્ચકખાણ કરે. જ્યાં સુધી વડીલેાની હયાતી હતી ત્યાં સુધી ધરાસંધના આગ્રહથી થરામાં જ રહીને વડીલેાની તદિવસ જોયા વિના ભક્તિ કરી. ચારેય ખેદ નહિ, કટાળા નહિ. વડીલોની સેવા એ જ સ યમયાત્રાતીથ યાત્રા માની છે.
વડીલેાના સ્વગગમન પછી પણ શરણે આવેલા આત્માઓની સારણા-વારણા કરી. તેને સયમજીવનમાં કેમ આગળ વધે માટે સતત કાળજી રાખે છે.
કાકરેચી ૪૨ ગામની. આ દરેક ગામમાં દરેક વ્યક્તિમાં દેવ-ગુરુધમ પ્રત્યે જે અપાર પૂજ્યભાવ છે. સુપાત્ર દાન પ્રત્યે અપૂર્વ રુચિ. ધર્મ પ્રત્યે લાગણી. આ બધુ જ વડીલે એ સીંચેલા બીજને પિરપકવ કરનાર પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સાહેબ છે.
૫૦ વર્ષ પહેલાં જ્યારે ધર્માંનુ જ્ઞાન અલ્પાંશે હતુ. તે કાકરેચી આજે ધર્મ ધ્યાનમાં મેરે છે તે આ ચરિત્રનાયકને જ પ્રતાપ છે. સમીવાળા પૂ. આ. દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમ શાસનપ્રભાવક પ્રશાંતમૂતિ ૧૦૮ ભક્તિવિહારના પ્રેરક પૂ. આચાર્ય દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજનાં આજ્ઞાતિની પરમ તપસ્વી ક્રિયાચુસ્ત પૂ. સ્વ. દયાદર્શનશ્રીજી મ. સા. નાં શિષ્યા પ્રવૃતિની પૂ. પરમ વિદુષી પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સા. પરમ ઉચ્ચકોટિના આત્મા છે. ગુરુદેવની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, મારવાડ, ગુજરાતની યાત્રા સાથે પરમ વિશુદ્ધ સંયમયાત્રાથી પેાતાનું સમ્યગ્દર્શીન નિમ ળ કરનારા બીજાને સમ્યગ્દર્શન પમાડનાર બહારથી સાદા અને સામાન્ય દેખાતો આત્મા કેઈ અજબ કેટિના આત્મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org