________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૯૯૭
સા. વિદ્યુત્પ્રભાશ્રીજીમાં બધા જ ગુણ્ણા સભર—વિનય, વિવેક, વ્યવહારકુશળતા, સંયમરુચિ, ક્રિયાશીલતા, નિરભિમાનીતા, નિસ્પૃહતા, નમ્રતા, કરુણા, વાત્સલ્યભાવ વિ. ગુણા—જાણે ગુણના ખજાના. તેને કારણે જ પૂ. દાદીગુરુશ્રી દયાશ્રીજી મ., પૂ. ગુરુદેવશ્રી દર્શનશ્રીજી મ., માસીગુરુ ચારિત્રીજી મ., ગુરુબહેને પૂ. ધમ શ્રીજી મ., પૂ. ચ'પકશ્રીજી મ., પૂ. અમૃતશ્રીજી મ., અને નાનામેટા ૬૦ ઠાણાના પિરવારમાં એટલાં પ્રિય બન્યાં કે તેમના પ્રત્યે બધાને જ અપૂર્વ સદ્ભાવ. આદેવનામ, યશનામ કમ તો એવાં જોરદાર કે બધા જ તેનું વચન માન્ય કરે. આ બધા ગુણૈાથી યુક્ત પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. કહે તે સાચું, બરાબર, ન્યાયયુક્ત અને કરવાલાયક હોય...અરે તેમનુ વચન સિદ્ધ હોય. કહે તે સાચું જ પડે. આવુ આખા પિરવાર તા શુ પણ થરાવાસી અને તેમના પિરવાર સમાજ
બધા જ માને.
પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સયમજીવનથી આડ વર્ષોં સુધી મગની દાળ અને રોટલી સિવાય કોઈ જ વસ્તુ ન વાપરે. ત્યાગ-વૈરાગ્ય અપૂ. સ`સારી સ્વજના આવે તે પણ ખપ પૂરતું ભાષાવાત કરે. તેમનાં માતાપિતાને—સ્વજનાને પણ પાતે જલદી ટપાલ ન લખે. નિસ્પૃહતા તે એટલી કે કોઈ વસ્તુની સ`ખના નહિ. સહનશીલતા તેા હદ બહારની. એમની આટલી જિંદગીમાં કચારેય માતાપિતા કે વડીલે કે ગુરુદેવને ીયે સામે જવાબ નહિ આપ્યા હાય, ગમે તેવુ કડવુ વચન ગળી જાય. વડીલેા છે, વાંક હાય તે કહે—આમ કહીને પેાતે સહન કરે અને બીજાને સહન કરતાં શીખવે. જ્ઞાન–ધ્યાન–આરાધના–સાધના સિવાય કઈ પ્રવૃત્તિ નહિ. પરમાત્માની આજ્ઞા મુજબનું સંયમજીવવા માટે હમેશાં તત્પર રહે.
રસના ઉપર તેા એટલે કાબુ કે આજ લગી પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. ને કઈ વસ્તુ ભાવે છે તે ૫૦ કાણામાં હેાઈ નેય ખબર પડતી નથી.
વડીલેાની સેવા, નાનાંની સારણા વારણા, ગેાચરી-પાણી. જ્ઞાન-ધ્યાન-અભ્યાસ અને ગુરુની આજ્ઞાપાલનમાં તત્પરતા એ જ એમનું સયમસૂત્ર બની ગથ્થુ
ગુરુની આજ્ઞાપાલન સાથે આ નિસ્પૃહી આત્માને ફૂલની પાસે જેમ ભ્રમર આકોઈ ને આવે તેમ તેમને શિષ્યા-પ્રશિષ્યા પ્રપ્રશિષ્યાદિ વિશાળ પરિવારના નાયક બન્યાં.
આટલેા વિશાળ પરિવાર હેાવા છતાં પણ જરાય આડબર નહી. શરણે આવેલા બધા જ આત્માએ સયમસ્થિર કેવી રીતે અને તેના માટે પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. સતત જાગ્રત રહે. સહુના ઉપર સમાન ભાવ. નાના કોઈની પણ ક'ઈપણ અક્ષમ્ય ભૂલા હોય તે! પણ એકલાને ખેાલાવી, સમજાવી, મીઠો ઠપકો આપી ફરી તેવી ભૂલ ન કરવા સમજાવે. જેને જ્યારે જે કઈ સચમેચિત ઉપગરણ જરૂર હોય ત્યારે વિનાવિલ બે તુરત જ આપે પણ સાથે ટકોર કરે કે જરૂર હોય તે લે પણ પરિગ્રહની મમતા ન વધે તેનુ ધ્યાન રાખજો.
પેાતાના શરીર પ્રત્યે નિરપેક્ષ રહેનાર પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી વડીલેાની માંદગીમાં રાતિદવસ જોયા વિના તે આત્માને કેમ શાતા રહે તેવી ઔષધ, ગોચરી-પાણી, શુશ્રુષાથી ભક્તિ કરે. દાઢીગુરુ, ગુરુમહારાજ, ગુરુબહેનેા, તેમની શિષ્યાઓ વિ. એવી ભક્તિ કરીને શાતા આપી અને અતિમ સમયે એવી નિજામણા કરાવી—જોનારા ધન્યવાદ આપી જાય. અનુમેદના કરે. પેાતાના સમુદાયના સાધ્વીને સાચવે એવુ' જ નહિ પણ બીજા સમુદાયના હાય કે બીજાની શિષ્યા હોય તે પણ કઈ નું કરી છૂટવાની પૂ. વિદ્યુત્પ્રભાશ્રીજી મ. ને અપૂર્વ ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org