________________
શાસનનાં શ્રમણીરત્ને ]
વાત્સલ્યનિધિ, શાંત તપાસ્મૃતિ, પહિતચિંતક પૂ. સાધ્વીવર્યાશ્રી જયશ્રીજી મહારાજ
પૂજ્ય સાધ્વીશ્રી જયશ્રીજી મહારાજને જન્મ વિ. સ. ૧૯૬૦માં મેટગુદા અને તેમનું સ’સારી નામ જડાવબેન. પિતા પેાપટલાલ, માતા ભાબહેન. ચેાગ્ય ઉમરે તેઓ દ્વારકા પાસે નાનકડા એવા આર’ભડા ગામમાં કાલીદાસ કસ્તૂરચંદના સુપુત્ર મણિભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.
[ ૯૯૧
આર’ભડામાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજનું અવાગમન ન હોવાથી કોઈપણ સાધુસંતના ભજન કીન સાંભળતાં તેમ જ ભિક્ષા આપતાં વૈરાગ્ય કેળબ્યા, અને જિનવાણી વાંચી-વાંચી વૈરાગ્ય દઢ બનાવ્યા. અનેક વર્ધમાન તપ સંસ્થાપક પ. પૂ. આચાર્ય દેવેશ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી યુવાવયમાં પૂજ્ય દનશ્રીજી મ. સા.નાં શિષ્યા પૂજય સા. સંયમશ્રીજી મ. સા.ના ચરણુના શરણને સ્વીકારી સાધ્વી જયશ્રીજી બન્યાં.
ગુરુ-ભક્તિ સાથે સમર્પિત જીવનને જીવતાં તેમ જ અનન્ય ગુરુકૃપાને મેળવતા જ ત્રણ વમાં પેાતાની પદર વર્ષની જ બાલકુમારી લક્ષ્મીને (સુપુત્રીને) ઢમદેશમ સાહ્યબીની વચ્ચે પણ વૈરાગ્ય પમાડી પેાતાનાં પ્રથમ શિષ્યા લાવણ્યાશ્રીજી બનાવ્યાં. તેમ જ તેમના (સંસારી પક્ષે દિયર) હાલમાં વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા તેમની સુપુત્રી (ચંચળ) સાધ્વી ચંદ્રકાન્તાશ્રીજીને પણ વૈરાગ્યવાસિત કરી પ્રવજ્યા અંગીકાર કરાવી. ગ્રામાનુગ્રામ વિહાર કરી અનેક જીવેાને પ્રતિબેાધી જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગમાં તલ્લીન બની અનેક જીવાને સયમમાર્ગે વાળ્યા અને ધર્મપ્રેમી બનાવ્યા. પૂજ્ય શ્રીજી વિહાર કરતાં દરેક તીર્થ સ્થાનેામાં તેમ જ પ્રતિમાસ અઠ્ઠમ તપની આરાધના કરતાં. વિહારચŠ : ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર આદિ પ્રદેશામાં વિચરી પૂજયશ્રીએ પેાતાનુ` સયમજીવન નિમ`ળ અને ઉપકારી બનાવ્યું.
અનન્ય ઉપકાર : પૂજ્યશ્રીએ આંતર-બાહ્ય રીતે અનેક સધા ઉપર અનન્ય ઉપકાર કર્યાં છે. સ્વાધ્યાય-તપ-ત્યાગની પ્રેરણા વડે આભ્યતર રીતે તેમ જ ઠેર ઠેર જિનમદ્વિર, ઉપાશ્રય, પાઠશાળા, આય’બિલશાળા વગેરેની પ્રેરણા દ્વારા બાહ્ય રીતે પૂજ્યશ્રીએ અનેક સંઘે! ઉપર અનહદ ઉપકાર કર્યાં છે તેમ જ શાંતિનગર (અમદાવાદ) સંઘ ઉપર પણ પૂજ્યશ્રીજીના અસીમ ઉપકાર છે.
અમદાવાદ–શાંતિનગરમાં પૂજ્યશ્રીના સંસારી ભાઈ શાંતિલાલ પી. મહેતા તરફથી ગુલાબશાંતિ-સ્વાધ્યાયમ ́દિર, ગુલાબ-શાંતિ--આરાધનાભવન, ગુલાબ-શાંતિ આય બિલભવન, હસ્તે દીલિપભાઈ. વિજયનગર (અમદાવાદ)માં પૂજ્યશ્રીના સંસારી ભાઈ તરફથી જામનગરવાળાં જયાબહેન ચંદુલાલ જૈન આરાધના ભવન, સમરતબહેન તારાચંદ આરાધના હોલ; જયાબહેન ચંદુલાલ જૈન પાઠશાળા; કાયમી ચૈત્રી શાશ્વતી ઓળી, જયાબહેન ચ'દુલાલ તરફથી. અમદાવાદ-શાહપુર-મગળ પારેખના ખાંચે રેવાદાસની પાળમાં બહેનેાના ઉપાશ્રયમાં પૂજ્યશ્રીજીના સ`સારી ભાઈ તરફથી મુક્તાબહેન આરાધના હાલ, હસ્તે ગુઢાવાળાં શારદાબહેન અભેચંદ મેતા.
ઉપરાંત, શંખેશ્વર તી માં ૧૦૮ પાર્શ્વ-ભક્તિવિહારમાં શ્રાવિકા-ઉપાશ્રયમાં સમરતબેન તારાચ’૬ ધનજી આરાધના હાલ (મજેવડી). પાલીતાણામાં પૂજ્યશ્રીજીના સ’સારી ભાઈ એ તરફથી રંભાબાઈ-સ્વાધ્યાયમ`દિર, કુતિયાણાવાળાં સસારી બહેન બખાઈ પાČતીબહેન છગનલાલ પ્રવાસી ગૃહ; જામનગરમાં પેલેસમાં પૂજ્યશ્રીજીના ઉપદેશથી તેમનાં સ’સારી બહેન કુતિયાણાવાળા બખાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org