________________
શાસનનાં શ્રમણીરત્ના ]
[ ૪૦-૫
સરળ ભાવે કહું, મને સમજાતું નથી. મેાહનીય કર્યું હોય ત્યાં સુધી ઇચ્છાના ત્યાગ સભવી શકે ?
વિનયી શિષ્ય !
શાસ્ત્રનાં રહસ્યા મારે તેને સમજાવવાં જ જોઈ એ.એ તા મારી ફરજ છે. હવે ધ્યાનથી સાંભળ.
શ્રી આચારાંગ સૂત્ર કહે છે. સ્વેચ્છાના ત્યાગ કરે, ઇચ્છાના ત્યાગ નહિ પણ સ્વેચ્છા. સ્વતંત્ર ઇચ્છા. પણ ગુરુ-ઇચ્છાનો ત્યાગ કરવાના નથી. જીવન માટે પાણી જરૂરી પણ, ઝેરી જળ પીએ તે મરણુ,
તેમ સ્વેચ્છા મુજબ સાધુ જીવન પાલન કરે તેા....સ્વતંત્રતાથી સાધુ જીવનનું પાલન કરે તે....સાધુતાના નાશ. સ્વેચ્છાએ સ્વતંત્રતાપૂર્વક ખુદની ઇચ્છાનો ત્યાગ કરવાના.
ખરાબ ચીજ છેડવામાં ત્યાગ શાના? એ તે વિસર્જન કહેવાય. અસનાં-ખરાબનાં વિસર્જન કરવાં જ જોઈ એ.
· ચિત્ત નિપાતી ’શબ્દના અર્થ શીલાંકાચાર્ય મહારાજ સાહેબ ખૂબ સુ`દર કરે છે. સાધુનું ચિત્ત એટલે સદ્ગુરુના અભિપ્રાય. કારણ, સાધુ સદ્ગુરુને સમર્પિત.
શરીર શિષ્યનું પેાતાનું પણ અધિકાર ગુરુના, ગુરુને યેાગ્ય લાગે તેમ આજ્ઞા કરે. ઉપવાસ કરાવે કે આહાર કરાવે. દીક્ષાના પ્રથમ દિવસે જ સ્વેચ્છાએ ગુરુચરણમાં મન-વચન -કાયાનાં દાન કરી શિષ્ય ધન્ય બન્યા છે.
શરીર પર ગુરુને અધિકાર તે વચન ઉપર કાના અધિકાર ?
તુ જ્યારે પણ કંઇ ખેલવાનું હોય છે ત્યારે ગુરુ પાસે આદેશ માંગે છે. અરે! શુ સ્વાધ્યાય કરતા હોય તે પણ પૂછતેા નથી ? સજ્ઝાય સદિસાહુ ? પચ્ચક્રૂખાણુ કરવું હોય તા કહેતા નથી ? “ ઇચ્છકારી ભગવંત ! પસાય કરી પચ્ચક્ખાણુના આદેશ દેશેાજી, ’’ ગુરુદેવને કેમ પૂછે છે? તું કહીશ મારા માલિક મારા ગુરુ. તેમના મારા પર અધિકાર છે, તારા શરીર—તારા વચન ઉપર જેમ ગુરુના અધિકાર તેમ તારા મન ઉપર પણ ગુરુને અધિકાર ખરો ને ? તને ધીમે ધીમે ગુરુકુળવાસમાં નિવાસ કરતાં સમજાવે.
C
ધન્ય-પુણ્ય શિષ્ય કાણુ બને છે ? ત્યાગી ? તપસ્વી ? જ્ઞાની ? ના, ચિત્ત નિપાતો ’ શિષ્ય ધન્ય બને છે, ધન્યાતિધન્ય બને છે.
ચિત્ત નિપાતી ’’ એટલે ખુદને મન હેાવા છતાં પોતાના ગુરુના અભિપ્રાયને સમજવાની કેશિશ કરે. ગુરુના કરવાનો જેના સ્વભાવ થઈ ગયા છે તે સુશિષ્ય....!
સહજ ભાવે જે કરાય....જે થઈ જાય તેનું નામ જ સ્વભાવ.
66
Jain Education International
For Private & Personal Use Only
પ્રમાણે વિચાર ન કરે, પણ અભિપ્રાયને અનુકૂળ વતન
www.jainelibrary.org