________________
શાસનનાં શ્રમણીરત્ન ]
[ ૬૪૩
પૂ. સાધ્વીશ્રી સુરમાલાશ્રીજી મહારાજ દિક્ષા : સંવત ૨૦૨૮, તપસ્યા : અઠ્ઠાઈ, સોળ ઉપવાસ, નવપદજીની એળી, વીશસ્થાનક તપ, માસક્ષમણ, વર્ધમાનતપની ૩૦ ઓળી વગેરે. યાત્રામાં શત્રુંજય, સૌરાષ્ટ્ર, જેસલમેર, સમેતશિખરજી વગેરે.
પૂ. સાધ્વીશ્રી તત્ત્વદર્શિતાશ્રીજી મહારાજ દીક્ષા : સુરતમાં, તપશ્ચર્યા : ગૃહસ્થ જીવનમાં ઉપધાનતપ, સંયમજીવનમાં અઈ, સોળ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ, વર્ષીતપ, નવપદજીની દશ એળી, વર્ધમાનતપની ઓળી, વગેરે. યાત્રા : શત્રુંજય-ગિરનાર-ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ, સમેતશિખરજી બે વાર તથા વારાહીથી ભીલડિયાજી સંઘમાં અને ડભાડથી સંખેશ્વરના સંઘમાં, સંઘ નીકળ્યો તે દિવસથી ઉપવાસનો પ્રારંભ કરેલ ને શંખેશ્વર તીર્થમાં પૂર્ણાહુતિ કરી હતી; ૧૦ ઉપવાસ થયેલ.
પૂ. સાધ્વીશ્રી મિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ તપશ્ચર્યા : અઠ્ઠાઈ, વરસીતપ, નવપદજીની ઓળી, વર્ધમાનતપની ૧૫ સિદ્ધિતપ વગેરે.
ઓળી,
પૂ. સાધવીશ્રી વિરાગયશાશ્રીજી મહારાજ જન્મ : સં. ૨૦૧૮. જામનગરમાં. પિતા : અમૃતલાલ નભુભાઈ મેતા, માતાનું નામ : લીલાવતીબહેન, દીક્ષા : સં. ૨૦૪૫ પિષ વદિ ૧૧ બુધવાર. કુવાળા ગામમાં ડહેલાવાળા સમુદાયમાં છે. સા. શ્રી નયપ્રજ્ઞાશ્રીજી મ.નાં શિખ્યા તરીકે જાહેર થયાં. ધાર્મિક અભ્યાસ : નવસ્મરણ, જીવવિચાર વગેરે. તપસ્યા : ૫-૭-૮-૯-૧૧ ઉપવાસ. નવપદની ઓળી, ઉપધાન, વીશસ્થાનકની ઓળી, વર્ધમાનતપની ઓળી.
સમતામૂતિ પૂ. સાધ્વી શ્રી ભદ્રાશ્રીજી પૂ. વિદુષી સાચવી શ્રી કંચનશ્રીજી મહારાજનાં શિષ્યા વયેવૃદ્ધ સાધ્વીજી ભદ્રાશ્રીજી મહારાજ સં. ૨૦૩૭ ના વૈશાખ વદ – બીજી એકમે સાંજના સવા ચાર વાગે અમદાવાદમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં.
અમદાવાદ પાસે સરખેજમાં તેમને જન્મ થયેલું. અમદાવાદ-પાલડી વિસ્તારમાં તેમને વસવાટ હતે. ઘણા સમયથી સંયમ લેવાની ભાવના હતી પણ કુટુંબીજનની અનુમતિ મળતી. નહીં. છેવટે ૨૦ વર્ષની ઉંમરે પણ તેમની ભાવના ફળી. સં. ૨૦૦૭ માં છે. વદ ૭ ના દીક્ષા લીધી. ૩૦ વર્ષ દિક્ષા પર્યાય પાળે. સૌરાષ્ટ્ર, કચ્છ બનાસકાંઠામાં ચાતુર્માસ કરી અપ્રમત્તભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org