________________
૬૪૨ ]
[ શાસનનાં શ્રમણીરત્નો પૂ. સાધ્વીશ્રી સૂર્યયશાશ્રીજી મહારાજ જન્મ : ૧૯૯૩ આંત્રોલી.પિતા : માણેકલાલ મનસુખરામ. માતા: મણિબહેન. તેમનાં માતુશ્રી સંયમજીવનમાં પૂ. સા. શ્રી મહોદયાશ્રીજી મ. તથા પૂ. વિમળાશ્રીજી મ. સંસારપણે વડીલ બહેન છે. દીક્ષા : ૨૦૦૯માં ચાણસ્મા શાસનકાર્યો : ઘણા અને પ્રતિબોધી સંયમમાગે વાળ્યા છે. અમદાવાદ વાસણા સ્થિત શિલ્પાલયમાં ઉપાશ્રય, આયંબિલ ખાતું, ગૃહમંદિર વગેરે ઉપદેશ દ્વારા સારા કાર્યો કરાવી રહ્યાં છે, મુંબઈ તથા કલકત્તા જેવાં શહેરોમાં બહેનોની ધર્મસંસ્કાર શિબિરો પણ ચાજી છે. યુ. પી., એમ. પી., બિહાર, રાજગૃહી, વગેરે તીર્થોની પણ યાત્રાઓ કરી છે. દિલડી, નાગપુર, કલકત્તા વગેરે શહેરમાં ચાતુર્માસ કરેલા છે. હિંમતનગરથી કેશરિયાજીના સંઘમાં, પૂનાથી કુંભાજગિરિના સંઘમાં, સુરતથી ઝગડિયાજીના સંઘમાં, અને પીપાડથી મેડતા સુધીના સંઘમાં યાત્રાઓ કરી છે. તેમ જ શત્રુંજય, ગિરનાર, કચ્છ, સૌરાષ્ટ્ર, જેસલમેર, નાકોડા, બાડમેર, મારવાડની નાની-મોટી પંચતીથી, શત્રુંજયની બે વખત નવ્વાણુ, ગિરનારની નવ્વાણુ કરેલ છે. તપસ્યાઓમાં અઠ્ઠાઈ સોલ , વષીતપ, વર્ધમાનતપની ૫૧ ઓળી, નવપદજીની દશ એળી, વગેરે કરેલ છે.
પૂ. સાધ્વીશ્રી તણુપ્રભાશ્રીજી જન્મ : સં. ૧૯૪૯ અમદાવાદ. દીક્ષા : ૧૯૯૬ અમદાવાદ. તપશ્ચર્યા : ગૃહસ્થ જીવનમાં નવ વર્ષની વયે ઉપધાન તપ, અઠ્ઠાઈ તપ, સોળ ઉપવાસ, સંયમજીવનમાં નવપદજીની દશ ઓળી, ચાર વર્ષમાં વિશ સ્થાનક તપ, વર્ધમાનતપની ઓળી, ૮૭. વષીતપ, સિદ્ધિતપ, ચત્તારી અડ્ડ-દશદય, અખંડ ૫૦૦ આયંબિલ, માસક્ષમણ વગેરે. યાત્રા : શત્રુંજયની બે નવ્વાણુ યાત્રા, ગિરનારજીની નવ્વાણુ યાત્રા, ચેવિહાર છઠ્ઠ તપ કરી છ યાત્રા; સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, જેસલમેર, નાકેડા, બાડમેર, મારવાડ વગેરે. વારાહીથી ભીલડિયાના સંઘમાં, ડભાડથી શંખેશ્વરના સંઘમાં પૂનાથી કુંભોજગિરિના સંઘમાં, તથા પીપાડ (મારવાડ)થી મેડતા સુધીના સંઘમાં, યાત્રાએ કરી છે. યુ. પી. એમ. પી, બંગાળ, બિહાર, રાજગૃડી. વગેરે તીર્થકરોની ભૂમિની પણ સ્પના કરી છે.
પૂ. સાધ્વીશ્રી નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ દીક્ષા : સં. ૨૦૨૭, તપશ્ચર્યામાં અઠ્ઠાઈ, ૧૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, માસક્ષમણ, નવપદજીની દશ એળી, ૪ વર્ષમાં વીશસ્થાનક તપ, વર્ધમાન તપની ૮૫ ઓળી. યાત્રા : શત્રુંજય અને ગિરનારજીની નવ્વાણુ યાત્રા, ચોવિહાર છઠ્ઠ તપ કરી સાત યાત્રા. કચ્છ-સૌરાષ્ટ્ર, જેસલમેર, નાકેડા, બાડમેર, મારવાડ, સમેતશિખરજી વગેરે તીર્થોની યાત્રા, યુ. પી., એમ. પી., બિહાર, રાજગૃહી વગેરે તીર્થકરોની ભૂમિની સ્પશન કરી સુરતથી ઝગડિયાજીના સંઘમાં, પીપાડથી મેડતા -ફધિના સંઘમાં, પૂનાથી કુંજગિરિના સંઘમાં, વારાહીથી ભીલડિયાજીના સંઘમાં વગેરે ભૂમિની સ્પર્શના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org