________________
SESSENGESHGHEE
SSTISSESSE
જય વિહારી
–લેખિકા : સાધ્વી વાચંયમાશ્રીજી મ. ETRIEGIGERISTIGERGESTREERGENEGREE
જૈન શાસનમાં પૂ. મુનિભગવંતના અનેક ચિંતનાત્મક ગ્રન્થો પ્રાપ્ત [TI જ થાય છે; પણ પૂ. સાધ્વી મહારાજના ચિંતનના જૂજ ગ્રન્થ મળે છે. તેમાં પણ FUL પણ આગામગ્રન્થ ઉપરનું ચિંતન એ એક જેનાગમના અમૃતજળ આસ્વાદ
માટે ખૂબ જરૂરી છે. પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મહારાજના હાથે લખાયેલ ત્રણ ચિંતનિકા–દશવૈકાલિકસૂત્ર ચિતનિકા, ઉત્તરાધ્યયનસૂત્ર ચિંતનિકા, આચારાંગસૂત્ર ચિંતનિકા જૈન જગતમાં સુવિખ્યાત છે. સમસ્ત જૈન સાધ્વીજી થી મહારાજ પ્રેમપૂર્વક તેનો રસાસ્વાદ માણે છે. અત્રે આચારાંગસૂત્રનાં બે પદ |
ઉપરનાં ચિંતન રજૂ કર્યા છે. આશા રાખીએ છીએ કે આવાં શાસ્ત્રીય |ી ચિંતન સતત ચાલ્યા કરે.
-સંપાદક | HERGET GSTRIESSEGEGREEEEEEEEEEEE
સંસ્કૃત ભાષાને હ- હ - હરણ કરવું; લઈ જવું. ધાતુ ઉપસર્ગ બદલાતા પિતાને મૂળ અર્થ બદલી જુદા જ અર્થો લઈને વિશ્વ સમક્ષ આવે છે.
આ + હ = આહાર કરે. સન્ + હ = સંહાર કરે. નિ + હ =નિહાર કરે. વિ + હ = વિહાર કર.
પ્ર + હ = પ્રહાર કરે. મૂળ ધાતુ સામે ઉપસર્ગ આવતાં તેના સમગ્ર અર્થ બદલાઈ જાય અને નવી શબ્દશક્તિ પ્રગટ થઈ જાય; તે આશય બદલાતાં શબ્દનો અર્થ કેટલે બદલાઈ જાય?
આજે શ્રી આચારાંગસૂત્ર આપણી સામે ફક્ત પાંચ અક્ષરની હિતશિક્ષા લઈને આવ્યું છે. ત્રણ અક્ષરનો મૂળ શબ્દ અને બે અક્ષરનું વિશેષણ પણ, આ પાંચ અક્ષર આપણને કેઈક ભવ્ય દુનિયાનાં શિખર સિદ્ધ કરવા પ્રેરિત કરે છે.
જય વિહારી = યતના પૂર્વક વિહાર કરનાર.”
સુશિષ્ય ! સાધુતાના પાલન માટે જેમ મહાવ્રત જરૂરી તેમ વિહાર પણ ખૂબ જરૂરી છે. વિહાર એટલે વિહરણ. કરવું-ફરવું. પોતાની જગા છોડવી પણ આનંદ માને. જલવિહાર, વનવિહાર, નૌકાવિહાર બધા શબ્દો નિદેશે છે ફરવું, પણ આનંદ માટે. વનમાં ફરવું પણ આનંદ માટે; નૌકામાં અહીં ત્યાં ઘૂમવું પણ આનંદ માટે, આ વિહાર શબ્દનો અર્થ છે. ત્યારે શાસ્ત્રમાં વિહાર શબ્દ પાછળ યાત્રા શબ્દ જોડાય છે – વિહારયાત્રા. જેમ જીવનયાત્રા-સંયમયાત્રા તેમ વિહાર પણ યાત્રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org