SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ ] [ શાસનનાં શ્રમણીરત્ના ચોથી સુપુત્રીની દીક્ષ!ની ભાવના થતાં તેમને સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી નામ આપ્યું. સં. ૨૦૧૮ માં પાંચમી પુત્રી શશીકલા અને રમણભાઈ બેડીની સુપુત્રી નિર્મળા – બન્નેની ભાગવતી દીક્ષ! નક્કી થઈ તે વખતે શિશ્વા કાન્તાશ્રીજીને સળગ પાંચસે! આયંબિલનું પારણું તેમ જ પૂજ્યશ્રીની પ્રેરણાથી તેએ!શ્રીના ચાર ભાઈ એએ સિદ્ધચક્ર યત્ર કરાવ્યુ. તેની પ્રતિષ્ઠા-સેનામાં સુગંધ ભળે એમ ત્રણે પ્રસ’ગાના ત્રિવેણીસ’ગમ થયે. ત્રણે પ્રસંગે। ભવ્યતાથી શાનદાર રીતે ઊજવાયા. બંને મુમુક્ષુનાં નામ યોાભદ્રાશ્રીજી તથા ભદ્રયશાશ્રીજી રાખીને કચનશ્રીજી તથા કમલપ્રભાશ્રીજીનાં શિષ્યા જાહેર કર્યાં. આમ, પૂજ્યશ્રીના છ શિષ્યાએ અને દસ પ્રશિયાના વિશાળ પિરવાર ઊભા થયા. પૂજયશ્રીની શાસનપ્રભાવના પણ એટલી જ મહત્ત્વભ્રૂણ હતી. તેએશ્રીએ રાજસ્થાન, બિહાર, મડ઼ારાષ્ટ્ર આદિ પ્રદેશનાં મુખ્ય મુખ્ય તીર્થાંની યાત્રાએ પેાતાનાં શિષ્યા-પ્રશિયાએ સાથે કરી હતી. માલનિવાસી સ`ઘવી શ્રી અમૃતલ!લ ચુનીલાલના સુપુત્ર સુમનભાઈ એ પૂજયશ્રીની પ્રેરણાથી તાર’ગા તીને છરી પાળતો ૧૦ દિવસના સઘ કાચો હતા. પાલીતાણા સળંગ એ ચાતુર્માંસ દરમિશન ૧૨ શિષા-પ્રશિષ્યાએ વષી તપ કર્યા. સ. ૨૦૦૯ ના મુંબઈના ચાતુર્માસ વખતે ગલીએ ગલીએ, માળે માળે ફરીને સામિકા માટે મેટી રકમ એકઠી કરાવી. સાર્મિક બહેના માટે ઉદ્યોગાલચ શરૂ કરાવ્યુ. સ. ૨૦૨૮ માં પાલીતાણા ચાતુર્માસ વતે ભયંકર દુષ્કાળ પચો ત્યારે ગોધન બચાવવા ખૂબ જ પ્રશ્ન કર્યાં. સ. ૨૦૩૭ માં સુરતના ચાતુર્માસ વખતે તેઓશ્રીનાં બિા કમલપ્રમાશ્રીજીએ સહસ્રફૂટની તપસ્યા ઉપવાસ દ્વારા ટૂંક સમયમાં પૂર્ણ કરી તે નિમિત્તે પૂઘની પ્રેરણાથી સંસારી ભાઈ રતનચંદ્ઘ, ઉત્તમચંદ્ર આદ્ધિ પરિવારે ૧૧ છે!ડનું ઉદ્યા પન કરી હડાવી લીધા. તએ!શ્રી પણ તપમાં મેાબર રહેતાં. વર્ધમાનતપની ૩પ એળી, ચરમ તીપતિ શ્રી મહાવીર પ્રભુના ૨૨૯ છઠ્ઠું, ૧૨ અઠ્ઠમ, સિદ્ધિતપ, ૧૨ ઉપવાસ આર્દિ વિવિધ તપશ્ચર્યાએ કરી. તીર્થ‘કર નામકર્મીને નિકાચિત કરનાર મહાનમાં મહાન તપ, જે પ્રત્યેક તીર્થંકર ભગવંત ‘સિવ જીવ કરું શાસનરસી ’ની ભાવનાથી જે વીશસ્થાનક તપની આરાધના કરે છે તે તપ પણ તેઓશ્રીએ એકાસણાંથી, આયંબિલથી, ઉપવાસથી અને છટ્ઠથી – એમ ચાર ચાર વીસ્થાનક તપની આરાધના આત્માના અપૂ વીૉલ્લાસવૂક કરી. તદુપરાંત શ્રીપાલ મહારાજાના ભયકર કોઢને મટાડનાર શ્રી મહાપ્રભાવિક સિદ્ધચક્ર એળીની આરાધના કરી. શારીરિક શક્તિ ક્ષીણ થતાં નિરતર દશ તિથિ એકાસણાં તે! ચાલુ જ હતાં. નિરતિચાર ચારિત્રવાન પૂ. ગુરુદેવ નિખાલસતાની સૌમ્ય મૂતિ હતાં. અપરિગ્રહ એ એમના વિશિષ્ટ ગુણ હતા. ગોચરી વાપરતાં ૪૨ દેષમાંથી કોઈ પણ દેષ ન લાગે તેની સાવધાની રાખતાં. વાત્સલ્યવારિધિ, સ્વ-પર કલ્યાણકારક, સરળ સ્વભાવી, રત્નત્રયીની સાધનામાં અપ્રમત્ત રહેનાર પૂ. વિનયશ્રીજી મહારાજના જીવનમાં સરળતા, સાદાઈ, સમતા, સેવા, સ્વાધ્યાય અને સહાયકારિતાના સદ્ગુણાને સુભગ સમન્વય સધાયેા હતેા. આ સર્વાંત્તમ ગુણાને લીધે તેઓશ્રી આબાલવૃદ્ધનાં હૃદય જીતી લેતાં અને પિરણામે શાસનસેવાનાં નાનાંમેટાં કાર્યાં સિદ્ધ કરવામાં સફળ થતાં. આવા વિનયના અવતાર વિનયશ્રીજી મડુરાજને માટે સં. ૨૦૪૩ના મહા સુદ ૧૫ના સૂર્યાસ્તનેા સમય સમુદાયની કાંતિના અસ્ત સમાન બની રહ્યો. તે દિવસે ચાવિહાર કર્યાં બાદ પૂ. ગુરુદેવને આવશ્યક ક્રિયા કરતાં કરતાં એકાએક હૃદયના હુમલા આવ્યે. ગુરુદેવની જીવનનૈય! મઝારે ડાલવા લાગી. પેાતે નવકાર મહામત્રનું સ્મરણ કરવા લાગ્યાં. પરિવારને કહ્યુ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy