________________
૫૫૬ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
શ્રીજી મહારાજ અને
તેમાં વાદરાના વતની ગેરજી કુટુંબના રત્ન સમાં તેમના સ’સારી ભાઈ શાંતમૂર્તિ શ્રી હંસવિજયજી મહારાજની પ્રેરણાએ હાકુબેનના હૃદયમાં જ્ઞાનની જયેાત પ્રગટાવી અને આત્મશુદ્ધિના માગ દર્શાવ્યો. થાડા વખત ઘરે રહીને પૂ. કકુશ્રીજી મહારાજની નિશ્રામાં અભ્યાસ કર્યાં. તે દરમિયાન પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજન! સ’સારી ભાઈ ખીમચંદભાઈ એસ. ૧૯૬૬માં કાવી ગધારના છરી પાળતા સઘ કાચો. પૂ. શ્રી હંસવિજયજી મહારાજે શ્રી કુશ્રીજી મહારાજને કહ્યુ કે, એમના માબાપની અનુમતિ હશે, તેા તીમાં દીક્ષા આપીશું. પરંતુ શ્વસુરપક્ષે વિધ કર્યાં, તેથી તે વખતે કામ થયું નહિ. પરંતુ હાકુબહેને મનની મક્કમતા જાળવી રાખી. ઘેાડા સમય પછી પૂ. શ્રી વલ્લભસૂરિજી મહારાજ, પૂ. શ્રી હંસવિજયજી મહારાજ તથા પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજ સુરત પધાર્યાં. તે સમયે ગુરુદેવના પત્ર આવ્યેા કે, તમારાં માબાપની અનુજ્ઞા લઈ ને આવા તે તમારી ભાવના સફળ થાય. માબાપ તરફથી રજા મળી. સુરત આવ્યાં. ત્યાંનાં લાકોએ પણ દીક્ષા લેવાની વાત જાણીને અજબગજબના ઉત્સાહ દાબ્યા. શ્રી સુરત સઘના સાંનિધ્ય, પૂ. શ્રી હસવિજયજી મહારાજ, પૂ. પ્ર. શ્રી કાન્તિવિજયજી મહારાજ, પૂ. આ. શ્રી સાગરાન સૂરિજી મહારાજની નિશ્રામાં વિ. સ’. ૧૯૬૭ના મહા વદ પાંચમના શુભ દિને હ!કુબેને પેાતાની જીવનનૈયાનુ સુકાન પૂ. ગુરુદેવશ્રી કકુશ્રીજી મહારાજના હાથમાં સોંપી દીધું અને કરશ્રીજીના નામે પ્રસિદ્ધ થયાં.
ગત જન્મથી જ ચારિત્રના સસ્કારો લઈને જ જાણે ન આવ્યાં હોય તેમ, દિન-પ્રતિનિ તેઓશ્રીની ચરિત્રસરણી ગંગાના પ્રવાહની જેમ વહેવા લાગી. પૂ. ગુરુણીને ખૂબ સતેષ થયેા. ત્યાર બાદ બીલીમેરામાં પૂ. શ્રી હ`સવિજયજી મહારાજની નિશ્રામાં વડીદીક્ષા થઈ. ત્યાંથી વડોદરા પધાર્યા. ત્યાં બે ચામાસાં કર્યાં. જ્ઞાનની પિપાસાને વધારતાં, જ્ઞાધ્યાનની પ્રવૃત્તિમાં દિન-પ્રતિદિન આગેકૂચ કરતાં, સૂત્રાને ભણતાં અને ગુરુણીની સેવાભક્તિ કરતાં ખૂબ આહ્લાદપૂર્વક દિવસા વ્યતીત કરતાં બે વર્ષ વીતી ગયાં. ત્યાં તા પ્રારબ્ધ ઊધી પછાડ નાંખી. પૂ. શ્રી ગુરુણી કકુશ્રીજી મહારાજ એકાએક બીમાર પડયાં તે સમયે શ્રી પૂરશ્રીજીને એમ કે થોડા સમયમાં સારુ થઈ જશે. પણ કમની ગતિ ન્યારી છે. માંદગી આગળ ચાલી. વડોદરાના શ્રીસંઘે વૈદ્યો હકીમાને ડે પગે રાખ્યા, પરંતુ કારતક વદ ચૌદશે પૂ. ગુરુણી શિષ્યાઓને નિરાધાર છેડી, નમસ્કાર મહામત્રને સાંભળતાં સાંભળતાં સમાધિમૃત્યુને પામ્યાં.
આ શૈાકમય દૃશ્ય જોઈ પૂ. કરશ્રીજી મહારાજ ઘડી ભર તેા સ્તબ્ધ બની ગયાં. પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. એ સમયે પૂ. વડીલેાએ તથા વીજળીબહેન આદિ વડોદરા શ્રીસ’ઘની બહેનોએ ખૂબ ખૂબ આશ્વાસન આપ્યુ. ત્યાર બાદ, પૂ. પ્રેમશ્રીજી મહારાજ સૌ સાથે વિહાર કરી અમદાવાદ આવ્યાં અને સુખપૂર્વક સ યમનિર્વાહ કરવા લાગ્યાં.
ઉદ્દય ચછી અસ્ત અને અસ્ત પછી ઉદય થાય છે એવા સ`સારના ક્રમ છે. પૂર્વ ભવના સ્નેહથી ઘણી બાળાએ આવતી અને પૂજ્યશ્રીનું મનેારંજન કરતી. પાટીદાર કુટુંબની એક બાળા દીક્ષા અંગીકાર કરી પ્રથમ શિષ્યા શ્રી કાન્તિશ્રીજીના નામે ઘોષિત થયાં અને પૂ. શ્રી હંસવિજયજી મહારાજની નિશ્રામાં વડી દીક્ષા થઈ. સુખરૂપ ૮-૧૦ ચામાસાં વીત્યાં. પૂજ્યશ્રીનાં દાદીગુરુણી શ્રી પ્રેમશ્રીજી મહારાજ સ્વર્ગવાસી થયા. ત્યાર બાદ પૂ. શ્રી હંસવિજયજી મહારાજની નિશ્રામાં પાટણમાં ચાતુર્માસ કર્યું. ત્યાં ચંદનબહેનને દીક્ષાની ભાવના થઈ. પરંતુ ચામાસુ ઊતર્યા બાદ શ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશથી શ્રી સિદ્ધગિરિને છટરિ પાલિત સધ નીકળ્યે તેમાં રસ્ત!માં રાણપુર ગામે દીક્ષા થઈ; અને પૂજયશ્રીનાં ખીજા શિષ્યા સૌભાગ્યશ્રીજી નામે પ્રસિદ્ધ થયાં.
પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org