________________
૫૩૪ ]
[ શાસનનાં શ્રમણીરા
અને અઢી વાગતામાં તા આ જીણુ શરીર છોડીને તેમનુ પ્રાણપ’ખેરુ' ઊડી ગયુ. આમ તેઓ જીવન દ્વારા આરાધનાના એક આદર્શ મૂક્યાં ગયાં.
101
વિષીરત્ન
પૂજય સાધ્વીજી સુલાચનાશ્રીજી મ. સા.
વિ. સં. ૧૯૮૨ : મહા વદ એકમના દિવસે ગુજરાત અણહિલપુર પાટણમાં પાપટભાઈ અને કીલીબહેનનાં કુળદીપકારૂપે જન્મેલાં શુભીબહેન, કુમળી વયે [માત્ર ૧૨ વર્ષની બાળવયે] વિ. સ.` ૧૯૯૪ કાતિ ક વદ અગિયારસના શુભ દિવસે કબેાઈ [બનાસકાંઠા મુકામે, પૂજ્ય સઘસ્થવિર, દીર્ઘ તપસ્વી, વયેાવૃદ્ધ આચાય ભગવંત વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. સા. [પૂ. બાપજી મ. ના સમુદાયતિ'ની પૂ. વયાવૃદ્ધ સાઘ્વીજી સુનંદાશ્રીજી મ. સા. પાસે દીક્ષા ગ્રહણ કરી અને તે તેજસ્વી, વિનયી, તપસ્વી શિષ્યા પરમ વિદુષી સાધ્વીજી સુલેાચનાશ્રીજી મ.સા. બન્યાં.
દીક્ષા-જીવનના પ્રારંભથી જ અધ્યયન-અધ્યાપનની યાત્રા આર.ભાઈ. ન્યાય—બ્યાકરણ, સાહિત્ય, આગમ, જ્યાતિષ આદિ, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના અભ્યાસ કર્યો, સ્વ-પર સમુદાયનાં શ્રમણીઘ્ર દેશને અધ્યાપન કરાવ્યું.
‘સ્યાદ્વાદ મંજરી ’ જેવા મહા દનિક ગ્રંથના તથા ‘ હીરસૌભાગ્ય’ અને ‘શાસ્ત્ર પ્રદ્યુમ્ન ચરિત્ર' જેવાં મહાકાવ્યાના ગુજરાતી અનુવાદ કર્યાં.
આજે ૬૫ વર્ષની વૃદ્ધ અવસ્થામાં પણ અનેક મહાકાવ્યેાને! ગુજરાતી અનુવાદ કરવાની આંતરિક ઇચ્છા ધરાવે છે.
૧૦ વર્ષની બાળવયે ઉપધાનતપની આરાધના કરી હતી તથા સંયમી બન્યા પછી સિદ્ધિતપ, વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, વીશસ્થાન-તપ, નવપદ, વધુ માનતપ, જ્ઞાનપ`ચમીની આરાધના, ૫૦૦ અખંડ એકાસણાં, પાંચ નવ્વાણુ પાલીતાણાની, નવલાખ નવકારમંત્રની આરાધના ૨૦ દિવસની, આ રીતે અનેક તપ તેમણે કરેલાં છે ને આજ પણ સતત જ્ઞાન-ધ્યાનમાં ડૂબેલાં રહે છે.
તેની વિહારયાત્રા ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ. પી., બિહાર, બગાળ, ઓરિસ્સા, આદિ અનેક પ્રદેશેામાં થયેલી છે.
પૂજ્યશ્રી પેાતે શાંતસ્વભાષી, મહાન વિદુષી, નિરભિમાની, ભદ્રિકપરિણામી સદા હસમુખી, અને વ!ત્સલ્યદાત્રી છે. જ્ઞાનાપાસનામાં સદા મગ્ન રહે છે.
પેાતાની મધુર વાણીથી અનેક જીવાને ધર્મ માગે જોડે છે.
પૂજ્યશ્રી જિનશાસનનાં અનેક કાર્યાં કરતાં રહે, એવી આંતરિક અભ્ય ના.
Jain Education International
સૌજન્ય : હીરાલાલ ડી. શાહ (ચેાખાવાલા) પૂના. (મહારાષ્ટ્ર)
For Private & Personal Use Only
www.jainelibrary.org