________________
૨૦ ]
[ શાસનનાં શમણીરત્ન સૌથી વધુ સંખ્યા તપાગચ્છમાં છે અને તે તપાગચ્છના વિવિધ સમુદાયમાં સાધ્વી મહારાજાની સૌથી વધુ સંખ્યા આગમેદ્ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરિજી (શ્રી સાગરાનંદસૂરિજી) મહારાજના સાધવીસમુદાયમાં જોવા મળે છે. તેઓશ્રીના સાધ્વીસમુદાયની વિશિષ્ટતા અને વ્યવસ્થાનું મૂળ તેમના મોટા ગુરુ શિવશ્રીજી મહારાજશ્રી છે. સમુદાયનું આ
વ્યવસ્થિત સંચાલન તેમની પાંચમી પેઢી સુધી ચાલુ છે. તેમાં પણ સમુદાયની સુંદરતા વિકસાવવામાં તિલકશ્રીજી મહારાજને મુખ્ય હિસે છે. સમેતશિખરજીના ઐતિહાસિક અને વિશિષ્ટ તીર્થોદ્ધાર કાર્યમાં પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહારાજનાં તપ, ત્યાગ અને ભદ્રિકતાએ બહુ મોટો ફાળો આપે છે.
પ્રવર્તમાનમાં વિવિધ ગચ્છ-સમુદાયના અનેક ગુણના ભંડાર, ચરિત્રશિરોમણિ સમાં જે તપસ્વી સાધ્વીરને વિચારી રહ્યાં છે તેમના જીવન-પરિચયે આ ગ્રંથમાંથી જ ઉપલબ્ધ થશે.
શ્રાવિકાઓનું શ્રદ્ધાકેન્દ્ર આ કર્મયોગિનીઓ
શ્રાવિકાઓ ગુરુ મહારાજ પાસે વ્યાખ્યાનશ્રવણ સિવાય
અન્ય રીતે આરાધનામાં પ્રવૃત્ત થઈ શકતાં નથી, ત્યારે શ્રમણીઓની નિશ્રામાં શ્રાવિકાઓ આવશ્યક, ક્રિયાઓ સામાયિક, પૌષધ વગેરે કરીને વિરતિધર્મના પાલનથી કર્મનિજર કરે છે. ઉગ્ર તપની આરાધના કરનારાં શ્રાવિકાઓનું પ્રેરક બળ ને કેન્દ્રસ્થાન શ્રમણસંઘ છે. આજે પણ ધાર્મિક મહોત્સવ ને ઉપધાન જેવી ક્રિયાઓમાં શ્રાવિકાઓની સંખ્યા જ વિશેષ છે.
સ્ત્રી-સમાજને સહજ રીતે શ્રમણ સંસ્થા સમક્ષ પિતાની અંગત કે અન્ય કેઈ અભિવ્યક્તિ કરવાની મુક્તતા અન્યત્ર કયાંય મળતી નથી. સર્વસામાન્ય રીતે સ્ત્રીઓ ધર્મપ્રિય છે. એટલે શ્રમણીઓના માર્ગદર્શન હેઠળ શ્રાવિકાઓએ જીવન કૃતાર્થ કર્યું છે. આ રીતે શ્રમણીસંસ્થા શ્રાવિકાઓના વિકાસમાં મહત્ત્વને ફળ આપે છે.
ઉપસંહાર અને આભારદર્શન રત્નત્રયી શ્રમણરત્નની પુણ્યપ્રભાવકતા સમયે સમયે જે રીતે અંકિત બની રહી અને જેનશાસન જે રીતે સોળે કળાએ વિકસતું રહ્યું અને જ્યવંતું બની રહ્યું છે તેમાં શ્રમણ સંઘનું પ્રદાન ખૂબ જ નેંધપાત્ર રહ્યું છે ને, તેની અનુમોદના અને સ્તવનારૂપે તેની અલ્પ આખી કરવા પણ તેના તપ ત્યાગ અને જ્ઞાન સાધનાને ગ્રંથસ્થ કરવાનું થોડાં વર્ષો પહેલાં સૂચન પ્રેરણ આપનારાં શુભ નામોમાં પ્રારંભે પૂજ્યપાદ આચાર્ય પ્રવરશ્રી વિયમિત્રાનંદસૂરિજી મહારાજ સાહ છે. સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચમાં મારા પિતાશ્રીને ખૂબ જ રસ હતે. પૂજ્ય સાધ્વીજીઓનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org