________________
પૂજયપાદ શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.નાં સમુદાયવર્તી શ્રમણીરત્નો
ગુણકુસુમની સુવાસ
4 tilit.;
S..
પિતાની અનેકવિધ આગવી વિશિષ્ટતાઓથી જેનદર્શન સર્વ દશનમાં અનેખું સ્થાન ધરાવે છે. એને જેટલું વ્યાપ્ત છે તેના કરતાં કંઈ ગણું તેનું ઊંડાણ છે.
અહિંસા-અનેકાન્ત અને અપરિગ્રહના વિષયમાં જેનદશનના જેટલું ગહન ચિન્તન કેઈ દશનમાં આપણને જોવા મળતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org