________________
૩૪૮ ]
જિનશાસનના શણગાર
પૂ. સા. શ્રી વિનીતાશ્રીજી મહારાજ
સોરઠ દેશમાં સચર્ચા, ન ચઢયો ગઢ ગિરનાર, શેત્રુંજી નદી નાહ્યો નહીં, એને એળે ગયેા અવતાર.”
66
શાસનનાં શ્રમણીરત્ના
મહાન પાવન તથા પરમ તારક ‘ શ્રી શત્રુ ંજય મહાતીર્થ ' જે પુણ્યભૂમિમાં આવેલુ છે, એવા સૌરાષ્ટ્ર પ્રદેશના મૂળી ગામમાં સ`સ્કારી ઉચ્ચકુલમાં વિ. સ’. ૧૯૮૮ ના મહા સુદ ૯ ના દિવસે, જેમના નામમાં મલિનતા નથી એવાં વિમલાબહેનને પાવનકારી જન્મ થયા. જાસૂ≠ ફૂલ જેવાં સુકોમળ જાસૂદબહેનના સુકોમળ હસ્તે ઊછરતાં, પરસોત્તમભાઈ પિતાના પૂ પ્યારમાં બીજની કળાની જેમ વૃદ્ધિ પામતાં, વિમળાબહેને આનંદ-રમત ને પ્રભુભક્તિમાં મસ્ત બની, બાલ્યકાળને પૂર્ણ કરીને યોવનપ્રાંગણમાં પુનિત પગલાં ભર્યા
દીકરીના ૌવનમાં મેહઘેલી માની ઇચ્છા શું હોય ? પોતાની પ્યારી લાડકવાયી દીકરીને સ'સારના સુખે સુખી કરવાની ને ? માતાપિતાએ રાણપુરનિવાસી શેઠશ્રી નરોત્તમદાસ છગનલાલ મેાદીના નાના ભાઈ શ્રાદ્ધગુણસ`પન્ન રસિક રસિકભાઈની સાથે પુત્રી વિમળાને લગ્નગ્રંથિથી જોડડ્યાં. પણ ધારેલુ ન થાય અને ન ધારેલું થાય, તેનું નામ સ`સાર. આ સંસારે પેાતાનું સ્વરૂપ બતાવ્યુ, અત્યપ કાળમાં રસિકભાઈ ના વિરહ થયા. આ અસહ્ય વેદનાએ વિમલાબહેનનું મન જે ભાગના માળે અટવાયેલુ એ ત્યાગના માગે` અંકાઈ ગયું, વાસના! વટાળે ચઢેલું મન વૈરાગ્યના શિરે ચઢી ગયું!
ધર્મી કુટુ અંજનાના મળેલા સંસ્કારથી અને પરમ તપસ્વી કરુણાનિધિ પૂજ્ય પંન્યાસજી શ્રી કાંતિવિજયજી મ.સાની પુનિત પ્રેરણા અને વૈરાગ્યમય વ્યાખ્યાનાથી વિમલાબહેનના વૈરાગ્યભાવ જ્વલત બન્યા, અને સંયમના કહેર માર્ગને પણ સુદાથી માનીને સ્વીકારવા તત્પર થયાં.
Jain Education International
પરમે।પકારી માતાપિતા તથા પૂરા પિરવારની હ-શેકથી વિમળાબહેને અનુમતિ મેળવી અને રાણપુરમાં વિ. સ. ૨૦૧૨ના વૈશાખ સુદ છના દિવસે, જેને અસીમ ઉપકાર છે એવા પૂ. પં. શ્રી ક્રાંતિવિજયજી મ.સા.ના વરદ હસ્તે પરમાત્મા મહાવીરના પથે પ્રયાણ આપ્યુ. પરમપૂજ્ય, વાત્સલ્યવારિધિ, મહારાષ્ટ્રકેસરી, છત્રીસ કરેડ નમસ્કાર મહામત્રારાધક આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયશે દેવસૂરીશ્વરજી મ.સા.નાં આજ્ઞાવતી સમક્તિદાતા, વાત્સલ્યમાતા પૂજ્ય સાધ્વીશ્રી રાહિણાશ્રીજી મ. નાં ચરણારવિંદમાં જીવન સમર્પણ કર્યુ., અને વિશેષથી પેાતાના આત્માને નિમળ અનાવવા સ!. વિનીતાશ્રીજી નામ ધારણ કર્યુ.
દીક્ષાના દિવસથી જ સાધ્વીશ્રી વિનીતાશ્રીજીમાં ઉત્તરાત્તર ત્યાગ અને વૈરાગ્ય વધવા માંડવાં. આજીવન ફ્રૂટ, મેવા, મીઠાઈ, ફરસાણ આદિનો ત્યાગ કર્યો અને જ્ઞાન-ધ્યાનમાં મસ્ત બન્યાં. વૈયાવચ્ચના ગુણુ તા એવા આત્મસાત્ કર્યાં, કે જ્યારે સુઅવસર પ્રાપ્ત થાય ત્યારે મેરની જેમ નાચી ઊઠતાં. સહનશીલતાના ગુણ અજબ કોટિનો. જ્યારે સહન કરવાનું મળે ત્યારે તે આનંદ અનુભવતાં; પણ જ્યારે સાનુકૂળતા હાય ારે ઉદ્દીરણા કરીને પણ સહનશીલતા કેળવતાં. ગુરુસમર્પણ ભાવ પણ એવા જ ઉચ્ચ કોટિનો, જેથી ગુરુ માના હૈયે વસી ગયાં. સદા ગુર્જજ્ઞા પાલનમાં તત્પર રહેતાં. સદા અપ્રમત્તપણે સયમનું આરાધન કરતાં. જેઓ પૂર્વે પારસીનુ પચ્ચક્ખાણ પણ કરી શકતાં નહેાતાં તેએએ આજે વધુ માનતપની ૧૩મી ઓળી તથા એકાંતરે
For Private & Personal Use Only
www.jainelibrary.org