________________
૩૨૪]
[ શાસનનાં શમણીરત્ન આદિ કાવ્યો, ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાચન, ન્યાયમાં તર્કસંગ્રહ, મુક્તાવલી અને વ્યાપ્તિ પંચક કરેલ છે. સિદ્ધિતપ, ૧૬ ઉપવાસાદિ, વીશસ્થાનક, નવપદજીની એક ધાનની અલૂણું ઓળી, વર્ધમાનતપની ૨૬ ઓળી, ઉત્તરાધ્યયન અને આચારાંગના વેગ વહન કર્યા.
પૂ. સા. શ્રી માર્ગદર્શિતાશ્રીજી મહારાજ જન્મ : પાટણ, ૨૦૨૧ સંસારી નામ : નીતાબહેન. માતાનું નામ : તારાબહેન. પિતાનું નામ : દીપચંદભાઈ દીક્ષાસ્થળ : પાટણ, ૨૦૦ ના ફો. સુ. ૭. વડી દીક્ષા : આબુ (દેલવાડા), ૨ ૦૪૦ ચૈત્ર સુ. ૧૫. ગુરુનું નામ : ૫. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ અભ્યાસાદિ : તપ, ત્યાગ, વિનય અને વૈયાવચ્ચની સાથે-સાથે જ્ઞાનાભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, ગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વીતરાગ તેત્ર, વૈરાગ્ય શતક, પ્રશમરતિ, ઇન્દ્રિય પરાજય શતક, સંબધ સિત્તરી, તત્ત્વાર્થસૂત્ર, સિલ્ફર પ્રકરણ, દશવૈકાલિક, ઉત્તરાધ્યન આદિ સૂત્રો લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, વ્યાકરણ, રઘુવંશ, શિશુપાલવધ, નૈષધચરિત કિરાતાજુનીય, હીર સૈભાગ્ય અને કાદમ્બરી, ભક્તામર, કલ્યાણુમંદિર આદિ કાવ્ય ક્ય, ત્રિષષ્ઠિ આદિ પ્રતોનું વાંચન સારું કરેલ છે. સિદ્ધિતપ, ૧૭ ઉપવાસ, ઉત્તરાધ્યયનના વેગ વહન કર્યા, વર્ધમાનતપની ૪૫ ઓળી, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચકખાણ નહીં, એમાંય વધારે પડતાં એકાસણાં–આય બિલ કરે છે.
પૂ. સા. શ્રી સુવિનીતદર્શિતાશ્રીજી મહારાજ
જન્મ : પિંડવડા, ૨૦૨૩ જે. વ. ૯. સંસારી નામ : સંગીતાબહેન. માતાનું નામ : કલાવતી બહેન. પિતાનું નામ : શાંતિભાઈ. દીક્ષાસ્થળ : પિંડવાડા ૨૦૪૦, ચૈત્ર વદ ૫. વતી દીક્ષા : દિયાણાજી તીર્થ. દીક્ષા પર્યાય : ૭ વર્ષ. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ, વિશિષ્ટ અભ્યાસક્ર : તપ, ત્યાગ, વિનય અને વયાવચ્ચની સાથે સાથે જ્ઞાનાભ્યાસ સારો કર્યો છે. કર્મગ્રંથ, બૃહસંગ્રહણી, ક્ષેત્રસમાસ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંપત્તિરી, સિન્દર પ્રકરણ, તત્ત્વાર્થ સૂત્ર, પ્રશમરતિ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન આદિ સૂત્રો લગભગ અર્થસહિત કંઠસ્થ કર્યા છે. બે બુક, પ્રાકૃત, વ્યાકરણ અને ત્રિષષ્ઠિ આદિ પ્રતાનું વાચન સારી રીતે કરેલ છે. માસક્ષમણ, સિદ્ધિતપ, ૧૬ ઉપવાસાદિ, અને વધમાનતપની ૨૭ ઓળી કરી.
પૂ. સા. શ્રી સુરક્ષિતદર્શિતાશ્રીજી મહારાજ
જન્મ : પિંડવાડા, ર૦૧૩. સંસારી નામ : સંગીતાબહેન, માતાનું નામ : લક્ષ્મીબહેન. પિતાનું નામ : સંતભાઈ. દીક્ષા સ્થળ : પિંડવાડા, ૨૦૪૦ ચૈત્ર વદ ૫. વડી દીક્ષા: દિયાણાજી. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશિષ્ટ અભ્યાદિ : તપ, ત્યાગ, વિનય અને વૈયાવચ્ચની સાથે સાથે જ્ઞાનાભ્યાસ સારો કર્યો છે. કમગ્રંથ, બૃહસંગ્રહણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org