________________
૩૨૨ ]
( શાસનનાં શ્રમણરત્ન
પૂ. સા. શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ : ૨૦૧૨, પિંડવાડા. સંસારી નામ : વિમલાબહેન. માતાનું નામ : લસીબહેન. પિતાનું નામ : ગાલાલભાઈ દીક્ષાસ્થળ: પિંડવાડા, ૨૦૩૦ વૈ. સુ. ૭. વડી દીક્ષા : પિંડવાડા. પૂ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી કિરણપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : વડીલ, ગ્લાન, તપસ્વી અને નવદીક્ષિત આદિનું વૈયાવચ્ચ કરવામાં ચૂક્તા નથી, નાનાં-મોટાં બધાંની ખૂબખૂબ ભક્તિ કરે છે. કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, વીતરાગસ્તોત્ર, વૈરાગ્યશતક, સંબધ સિત્તરી, ઈન્દ્રિય પરાજય શતક, મૂલમાં, દશવૈકાલિક અર્થસહિત, યોગશાસ્ત્ર અને સંસ્કૃતની બે બુક છે. શ્રેણીતપ, સિદ્ધિતપ, વીશસ્થાનક, ૧૧ ઉપવાસાદિ, ઉત્તરાધ્યયન તથા આચારાંગના ગવહન કર્યા, વર્ધમાન તપની ૩૪ એળી, લગભગ નવપદની ઓળીમાં વાપરતાં નથી.
પૂ. સા. શ્રી સં યમરનાશ્રીજી મહારાજ જન્મ : નવા ડીસા, ૨૦૧૨. સંસારી નામ : સનેહલતા. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : અમૃતભાઈ દિક્ષાસ્થળ : નવા ડીસા, ૨૦૩૫ મા. સુ. ૬. વડી દીક્ષા : પાટણ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હષિ તપ્રજ્ઞાશ્રીજી મહારાજ. વિશેષતા : તપ, ત્યાગ અને જ્ઞાનની સાથે-સાથે વડીલ, ગ્લાન, તપસ્વી આદિનું વૈયાવચ્ચ તન-મનથી કરે છે, સમુદાયમાં ઘણી રીતથી ભક્તિ કરે છે. કમગ્રંથ, કમ્મપયડી, ઉપદેશમાલા, ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, ચગશાસ્ત્ર, જ્ઞાનસાર, અષ્ટક પ્રકરણ, પ્રશમરતિ, તત્ત્વાર્થસૂત્ર, વીતરાગસ્તોત્ર, વૈરાગ્યશતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબોધ સિત્તરી, સિન્દર પ્રકરણ, ઉત્તરાધ્યયન અને આચારાંગ મૂલ અને દશવૈકાલિક અર્થ સહિત કંઠસ્થ, બે બુક, પ્રાકૃત અને દેશનાદિનું વાચન કર્યું સિદ્ધિતપ, વીશસ્થાનક, ચત્તારિ-અદ્-દશ-દોય, ઉત્તરાધ્યયન તથા આચારાંગના લેગ વહન કર્યા. વર્ધમાનતપની ૪૧ ઓળી, નવપદજીની ઓળીમાં કારણ વિના વાપરતાં નથી, કારણ વિના બેસણાથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં.
૫. સા. શ્રી શીલરત્નાશ્રીજી મહારાજ જન્મ : નવા ડીસા, ૨૦૧૪. સંસારી નામ : શ્રીમતી. માતાનું નામ : વિમલાબહેન. પિતાનું નામ : અમૃતભાઈ દીક્ષસ્થળ : નવા ડીસા, ૨૦૩૫ મા. સુ. ૬. વડી દીક્ષા : જૂના ડીસા. પૂ. ગુરુનું નામ : પૂ. સા. સંયમરનાશ્રીજી મ. સા. દીક્ષાનું નામ : સા. શ્રી શીલરત્નાશ્રી જી. વિશિષ્ટ અભ્યાસાદિ : કમગ્રંથ, કમ્મપયડી. પંચસંગ્રહ, બૃહત્સંગ્રહણ, ક્ષેત્રસમાસ, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર, અષ્ટક પ્રકરણ, વીતરાગ સ્તોત્ર, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, સંબંધ સિત્તરી, સિદ્દર પ્રકરણ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને આચારાંગ આદિ સૂત્રે લગભગ અર્થ સહિત કંઠસ્થ કર્યા. બે બુક, પ્રાકૃત, ત્રિષષ્ટિ આદિ પ્રતાનું વાચન સારું કરેલ છે. સિદ્ધિતપ, વીશસ્થાનક, ઉત્તરાધ્યયન અને આચારાંગના વેગવહન કર્યા. વર્ધમાનતપની ૩૧ ઓળી, નવપદની ઓળીમાં કારણ સિવાય વાપરતા નથી. કારણ વિના બેસણાથી ઓછું પચ્ચકખાણ નથી કરતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org