________________
૨૬૮ ]
[ શાસનનાં શમણીરત્નો સાધ્વીશ્રીજી કેવલ્યશ્રીજી –વિશસ્થાનક, વષી તપ, પ૦૦ આયંબિલ, ૧૬-૩૦, વર્ધમાન તપ ચાલુ. * ભવ્યાનંદશ્રીજી :–અઠ્ઠઈ વીશસ્થાનક, વષીતપ, વર્ધમાન તપ ચાલુ. છઠ્ઠ કરીને
સાત યાત્રા. , પૂર્થિતપ્રજ્ઞાશ્રીજી –વિશથાનક, વર્ધમાન તપ ચાલુ
સૌજન્ય-સહયોગ સાભાર શ્રી આનંદસાગરસૂરિજી મ. સા. ના શ્રમણી સમુદાયના વિભાગમાં.. * પ. પૂ. પંન્યાસશ્રી અશેકસાગરજી મહારાજ સાહેબના સદુપદેશથી
શ્રી વર્ધમાન જૈન પેઢી (જબૂદ્વીપ) પાલીતાણુના સૌજન્યથી. * પૂ. સા. શ્રી મનેહરશ્રીજી મહારાજની પરિચયધનું સૌજન્ય-પૂ. સા. શ્રી ધંયતાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સૂર્યકાન્તાશ્રીજી મહારાજની પ્રેરણાથી ગુરુભક્ત શ્રાવિકા શ્રીમતી ભંવરબહેન-ચાંદીબહેન લાડવા રાઠોડ
આગરવાલા તરફથી. * પૂ. સા. શ્રી ફલ્યુશ્રીજી મહારાજની પરિચયનોંધનું સૌજન્ય પૂ. સા. શ્રી
આસિતગુણશ્રીજી મહારાજની પ્રેરણાથી હિમાંશુભાઈ પી. ઝવેરી–પ્રાથના સમાજ-મુંબઈ તરફથી. * પૂ. સા. શ્રી ફશુશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી અમિતગુણથીજી
મ. સા. ની પરિચયનધનું સૌજન્ય પુષ્પાબહેન ગુણવંતલાલ શાહસાબરમતી-અમદાવાદ તરફથી. * પૂ. સ. શ્રી મયણશ્રીજી “સૂર્યશિશુ” મહારાજની પરિચયધનું સૌજન્ય
પૂ. સ. શ્રી અમિતગુણશ્રીજી મહારાજની પ્રેરણાથી સુધીરભાઈ આર. શાહ પરિવાર, સુરત તરફથી.
(
પદ
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org