________________
૨૬૦ ]
શાસનનાં શ્રમણીરને સાવીશ્રી તિલકશ્રીજી –સિદ્ધાચલના છ છઠ્ઠ, ૨ અઠ્ઠમ, નવ્વાણું ચૌવિહારો છઠ્ઠ કરી સાત યાત્રા.
શ્રેણિતપ, વર્ષીતપ, ચત્તારિ અઠ્ઠ દસ દોય, પ૦૦ આયંબિલ, ઉપવાસ ૮, ૯, ૧૦, ૧૫, ૧૬, ૩૦-૧૫૦ કલ્યાણક તપ, વર્ધમાનની ૫૧. ઓળી, રતનપાવડીના આઠ છ, એક અઠ્ઠમ, દિવાળીનાં પાંચ છડું, એક લાખ નવકારના જાપ સાથે
પષ દશમ, દશ વર્ષ એકાસણ, એક વર્ષ ચોથે ભક્ત, પાંચમ, અગિયારસ. મહેન્દ્રશ્રીજી :–વર્ષીતપ, વશસ્થાનક, ૮, ૧૦, ૧૬. તારકશ્રીજી : વર્ષીતપ, વીસ્થાનક, પ૦૦ આયંબિલ, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫. કિરણશ્રીજી –ચત્તારિ અઠ્ઠ દસ દોય, વર્ષીતપ, વીશસ્થાનક, પ૦૦ આયંબિલ, ૮, ૯,
- ૧૦, ૧૧, ૧૨, તિત્તમાશ્રીજી –સિદ્ધિતપ, ધર્મચક તપ, ૨ વર્ષીતપ, ૩૦૦ આયંબિલ, વીશસ્થાનક,
સૂર્યકાન્તાશ્રીજી :– ૨ વર્ષીતપ, વીશસ્થાનક, ૮, ૯, ૧૦, ૧૬, ૩૦ વિપુલયશાશ્રીજી : સિદ્ધિતપ, વર્ષીતપ, વીશસ્થાનક, ૮, ૯, ૧૦, ૧૫, ૧૬, ૩૦
ગુણાશ્રીજી :--સિદ્ધિતપ, વીશ સ્થાનક, બે વર્ષીતપ, ૮, ૯, ૧૦, ૧૫, ૧૬, ૩૦.
(આમાંનાં મોટાં ભાગનાં સાધ્વીને વધારે-ઓછી વર્ધમાન તપની ઓળીઓ થયેલી છે.) સાધ્વીશ્રી રમ્યપ્રજ્ઞાશ્રીજી : વષી તપ, ૮, ૩૦. ,, મહાયશાશ્રીજી : સિદ્ધિતપ, શ્રેણિતપ, વષીતપ, ૫૦૦ આયંબિલ, ૮, ૯, ૧૦, ૧૧,
૧૫, ૧૧, ૩૦, અરુણોદયાશ્રીજી : ૨ વષી તપ, પ૦૦ આયંબિલ, સહસ્ત્રકૂટ, ૮, ૯, ૩૦. હર્ષલતાશ્રીજી : સિદ્ધિતપ, શ્રેણિતપ, ૨ વર્ષીતપ, પ૦૦ આયંબિલ, ૮, ૯, ૧૦, ૧૧,
૧૫, ૧૬, ૩૦, દેવયશાશ્રીજી : સિદ્ધિતપ, શ્રેણિતપ, વષી તપ, ૮, ૯, ૧૦, ૧૧, ૧૧, ૩૦. કલપવર્ષાશ્રીજી : સિદ્ધિતપ, ૮,૧૦,૧૬.
(મોટા ભાગનાને વર્ધમાન તપની ઓળીઓ ચાલુ છે.) સાધ્વીથી મલયાશ્રીજી મ.ના પરિવારનાં સાધ્વીઓની તપશ્ચર્યાની વિગતઃ સાધ્વી શ્રી પ્રશમશીલાશ્રીજી : ૮.
પ્રશમનાશ્રીજી : ૮. પ્રશમાનનાશ્રીજી : વષી તપ. પ્રશમરત્નાશ્રીજી : શ્રેણિતપ, વષી તપ, માસક્ષમણ. પ્રશમવર્ષાશ્રીજી : ૮, ૧૬, ૩૦., વષીતપ, સિદ્ધિતપ. પ્રશમદશનાશ્રીજી : વષીતપ, માસક્ષમણું. પ્રશમરણિતાશ્રીજી : માસક્ષમણ. પ્રથમદર્શાશ્રીજી : માસક્ષમણ, શ્રેણીત૫ ૪૪૦ આયંબિલ. પ્રશમીશાશ્રીજી : વર્ષીતપ, ૮-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org