________________
શાસનનાં શ્રમણરત્ન છે
[ ૨૫૯ મેરુ તરસ, આયંબિલ કરીને ત્રણ જાત્રા ચત્તારિ અઠું દશ દોય, સ્વસ્તિક તપ સિદ્ધાચલના સાત છ અને બે અદ્રમ માસક્ષમણ, નમસકારમંત્ર તપ સેળ ભર્યુ અષ્ટમહાસિદ્ધિ તપ વાસુપૂજ્ય સ્વામીનો અઠ્ઠમ અદ્ભાઈ ત્રણ, ચૌદપૂર્વ તપ; સીમંધરસ્વામીનો અઠુમ, નવ ઉપવાસ, અક્ષયનિધિ તપ, છ કાયતપ, ક્રિયાની ઓળી સેરીશા પાર્શ્વનાથનો અઠ્ઠમ, ક્ષીરસમુદ્ર, નવપદજી ઓળી ચાલુ છે. ત્રીસ એળી લગભગ ચાર ઉપવાસ, ચૈત્રી પૂનમ, શંખેશ્વર પાર્શ્વનાથના અઠ્ઠમ, પચરંગી તપ ગૌતમ પડધે, નેમીનાથના અડ્ડમ ના પખવા, ચંદનબાળાને અઠ્ઠમ દરેક સમૂહમાં કરેલ છે. પંચમીતપ અભિગ્રહનો અઠ્ઠમ ત્રણ યોગ કર્યા છે. દશમનાં એકાસણાં, કમસૂદનતપની ઓળી ચાલુ, ઢાકા ઉઘાડાતપ, અગિયારસ, આઠમ ચાલુ છે; ચેવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રા, વિશસ્થાનક તપ એક સિત્તેર જિન નવ્વાણું જાત્રા, કલ્યાણક તપ, ઇન્દ્રિય જય તપ, છનુજિન તપ, ત્રણ ઉપધાન સહસ્ત્રકૂટ ચાલુ છે; ઉપવાસ કરીને ચાર યાત્રા.
કપડવંજવાળાં સાધ્વીશ્રી પાશ્રીજીનો પરિવાર સાધ્વીશ્રી હેમેન્દ્રશ્રીજી :-૮-૧૯ વર્ષીતપ, ૫૦૦ આયબલ. ,, કીતિ લતાશ્રીજી :--૩ અઈ, ૧૧–૧૫-૧૬-૧૭, ચત્તારિ અ૮ દસ દોય, તપ. , આત્માનંદશ્રીજી સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, ચત્તારિ અડું દસ દોય, ૮-૧૧-૩૦ ,, માલાનંદશ્રીજી :- ચત્તારિ અછું દસ દોય, સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, ૮-૧૨-૩૦
હર્ષ થશાશ્રીજી : ૨ વર્ષીતપ, ૮ સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, નવાણું નવજીની ઓળી, ઉપવાસ-૫
૮–૧૩-૧૨-૧૯-૩૦-૪૫; છઠું કરી સાત યાત્રા, પાંચમ-દશમ–અગિયારસ
વર્ધમાન તપની ઓળીઓ ૧૮ આગળ ચાલુ. વીરેશાશ્રીજી સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ષીતપ, ૫૦૦ આયંબિલ ૮-૧૧-૨૦-૩૦-૩૩
૩પ-૪૫. નવપદની ઓળી-વર્ધમાન તપની ૧૪ એળી.
૩પ-૪૫. નવપદની રે , મનશાશ્રીજી — શ્રેણિતપ, સિદ્ધિતપ, વર્ષીતપ-તેમાં ૧ ઉપવાસથી ૧ ફુથી ઉપવાસ
૯-૧૦–૧૧–૧૧-૩૦ તથા ત્રણ અઠ્ઠાઈ, પર અઠ્ઠમ, બે વાર નવાણું–છટ્ઠ કરીને ૭ યાત્રા. ૨૪ ભગવાનનાં એકાસણાં, સહસ્ત્રકૂટનાં ૧૦૨૪ એકાસણ
દિવાળીના છઠ ૯, પાંચમ-દશમ–અગિયારસ-પૂનમ. રત્નશાશ્રીજી :વર્ષીતપ, ચાવીરાથીજી :--શ્રેણિતપ, સિદ્ધિતપ, તપ, ચત્તારિ અઠ્ઠાઈ નવ વાર–(બિયાસણ રાજ
અડું દસ દેયઉપવાસ–૧૬-૩૦-૪પ-૫૧; પાંચમ-દશમ–અગિયારસ. નવપદ
જીની ઓળી ૧પ, વર્ધમાન તપની ઓળી ૨૫, સહસ્ત્રકૂટનાં એકાસણા ૧૦૨૪ સુમલયાશ્રીજી :- સિદ્ધિતપ, ૨ વર્ષીતપ, ૨ માસી, ૨ ચમાસી, ૧ ત્રણમાસી, ૧
દોઢ માસી, ૮-૧૬ વીશસ્થાનક વિચક્ષણથીજ :- ૨ વર્ષીતપ, ૬, ૮, ૯, ૧૦, ૩૦ વીશસ્થાનક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org