________________
૨૨૯ ]
{ શાસનનાં શ્રમણીરત્નો
સહિષ્ણુતા માથું નમાવે તેવી રહી. કિડનીને લીધે શરીરે સોજા ચડી જતા. પર્વાધિરાજની આરાધના ૧૫૦૦૦ ગાથાના સ્વાધ્યાયના શ્રવણપૂર્વક કરી, સંવત્સરી પ્રતિક્રમણ કરી સૌને ખમાવ્યા. અને શંત્રુજય ગિરિરાજની પવિત્ર છાયામાં વિ. સં. ૨૦૩૬ ના ભાદરવા સુદ ૧૦ ને દિવસે સ્વર્ગ સિધાવ્યાં. એવાં એ ધંયમૂતિ, સમતામૂર્તિ સાદજી મહારાજને શત વંદના !
પૂ. સાધ્વીશ્રી પાલતાશ્રીજી મહારાજ
નિરુપમા ક૫ગુના વીરભદ્રા આત્મજ્ઞા ધર્મજ્ઞા પ્રતિજ્ઞા અમિતગુણ વિનીતજ્ઞા વિનયજ્ઞા મહાકા શ્રીજી શ્રી શ્રી શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી શ્રીજી શ્રી શ્રીજી
સુશેનાબીજી
.
શ્રીજી
|
1
|
-
વ નાથજી
| નીતિજ્ઞા ભવ્યજ્ઞા ભય ક૫મા અપૂર્વયેગા વિદિતા રાજરત્નાશ્રીજી શ્રીજી શ્રીજી નંદિતાથી શ્રીજી
શ્રીજી
મૃદુદર્શિતાશ્રીજી
સુદીર્ધ દીક્ષા પર્યાયી–સુવિશાળ સમુદાયનાયિકા–સમગ્ર પરિવાર ઉદ્ધારક
રત્નત્રયી આરાધક પૂ. સાધ્વીવર્યાશ્રી ધર્મોદયાશ્રીજી મહારાજ
પૂ. સા વીશ્રી પુપાશ્રીજી મહારાજના વડીલબંધુ સેમચંદનાં સુપુત્રી ધીરજબેન બાળપણથી જ સંયમની ભાવનાવાળાં હતાં. કેઈ ચારિત્રાવરણીય મેહનીય કમના જોરે શ્રી ઓચ્છવલાલ છગનલાલ ગાંધીનાં જીવનસંગિની બન્યાં. પાંચ પુત્રી અને એક પુત્રના માહિતર બન્યાં. તેમ છતાં સંસારી જીવન તેમના અંતરને જલાવી રહ્યું હતું. એમને સંસારને ભય એવો લાગતું કે, “આ સંતને લગ્ન કરશે તો સંસારની પરંપરા વધશે. સંસારની પરંપરા પાપનું મૂળ છે. તે એ પાપના મૂળને હું ક્યારે ઉચ્છેદીશ અને અનંત સંસારને પાર ક્યારે પામીશ? મારે લમણે શું ચર્યાશીના ચાબખા ઝીંકાશે? ના...ના... હે પ્રભુ! મારાં બધાં જ સંતાને સંયમ લે તો કેવું સારું ! ! આમ, પરિવારના સાચા હિતને પામી તેઓ પિતાનાં સંતાનમાં સંયમભાવના જગાવવા સમયે સમયે તેઓને સંસારની અસારતાનાં દષ્ટાંતે કહેતાં. પાપનાં દુઃખ કેવાં હોય, પુણ્યનાં ફળ કેવાં હોય તે સમજાવતાં. આ પ્રમાણે સંતાનમાં સંયમનાં બીજ રોપ્યાં. તેમાં ચાર પુત્રીએ માતાની આ સતત પ્રેરણું પામીને સંયમના પથે ચાલી. અને છેલ્લે પિતે પણ મહાભિનિષ્ક્રમણ કર્યું અને પૂ. સાધ્વીશ્રી હીરશ્રીજીનાં શિષ્યા સાધ્વીશ્રી મનહરશ્રીજીનાં શિષ્યા સાધ્વીશ્રી ધર્મોદયાશ્રી નામે અલંકૃત બન્યાં. આમ, વૈરાગ્યને અદ્ભુત રંગ ધરાવતાં અને આર્ય રક્ષિતની માતાની યાદ તાજી કરાવતાં જન્મદાત્રી-ધમદાત્રી-દીક્ષાદાત્રીએ માતાના આદેશને ચરિતાર્થ કર્યો. સુપુત્રીઓ સુંદરબેન સા. શ્રી સૂર્યકાંતાશ્રીજી, પ્રભાબેન સા. શ્રી પદ્મલતાશ્રીજી, નિર્મળાબેન સા. શ્રા નિરુપમા શ્રીજી અને શશીકળાબેન સા. શ્રી શુભદયાશ્રીજી બન્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org