________________
શાસનનાં શ્રમણીરના
| ૨૧૯
વર્ષે એ વિગઈ, ત્રીજા વર્ષે ત્રણ વિગ, ચોથા વર્ષે ચાર વિગ અને પાંચમા વર્ષે પાંચ વિગઈ ના ત્યાગ કર્યાં. ઉપરાંત માસક્ષમણ, સિદ્ધિતપ, ૧૩ અઠ્ઠાઈ આદિ અનેક તપશ્ચર્યા કરી.
સચમ અને સમતાની સે!ડી રૂપે તેમને ક્ષયનું ન લાગુ પડ્યું. પણ, તેમાં વિરાધના ન થાય તે માટે એકસ રે પડાવતા નડી કે બ્લડન્યુરીનના ટેસ્ટ કરાવતાં નહી. નવ માસની દવાચાકરી પછી સારું થતાં અદ્ગમથી વર્ષીતપ અને પારણે એક ધાન્યનુ આયંબિલ કરતાં. પ્રભુશાસનમાં તપસ્વી તે! અગણિત છે, પણ એમનામાં એ વિશેષતા હતી કે તપની સાથે ત્યાગ પણ અજોડ હતેા. ગોચરીપાણીમાં દેષ ન લાગે તે રીતે એષણાસમિતિ પણ ખૂબ ઉપયોગ પૂર્ણાંક જાળવતાં. ૧૩ અઈ પૂર્ણ કરી, ૧૪મી અઠ્ઠાઇના પાંચમા ઉપવાસે સૌની સાથે ક્ષમાપના કરી, પાંચ મહાવ્રતના ઉચ્ચારણને શ્રવણ કરતાં કરતાં સભાન અવસ્થામાં સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યાં.
આ સવ સૌંસ્કારા વીરપ્રભુના શાસનમાં જન્મ પ્રાપ્ત થવાથી અને માતુશ્રી દ્વારા તેમાં સિંચન થવાથી ઉત્તરાત્તર વૃદ્ધિ પામી જીવનને કૃતકૃત્ય બનાી ગયાં. તેઓશ્રીના પગલે તેમની ત્રણ નાની બહેને અને ૭૧ વર્ષોંની વયે માતાએ પણ સંયમપથે પ્રયાણ કર્યું. જે અભૂતપૂર્વ ઘટના ગણાય. માતા શ્રી અક્ષચવર્ષાશ્રીજી ચાર વર્ષ સયમજીવનની ગેાભા રૂપ ઉત્તમ ચારિત્રધર્મ ને પાળીને સમાધિપૂર્વક કાળધમ પામ્યાં. બહેના સાધ્વી શ્રુતવર્ષાશ્રીજી, સા. શ્રી શીલવર્ષાંશ્રીજી અને સા. શ્રી શમવર્ષાશ્રીજી સંયમજીવનમાં તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનના માર્ગે આગળ વધી શાસનસેવ! કરી રહ્યાં છે. એવાં ધન્ય તપસ્વિની સાધ્વીજી શ્રી ચિર્ષાશ્રીજી મહારાજના ચરણે કેદ્રેિશઃ વંદના !
અદ્દભુત સમતાધારક
પૂ.
સાધ્વીજી શ્રી વીર્યધર્માશ્રીજી મહારાજ
સાંભળ્યું છે કે, સ્કંધકાચા સૂરિજીના ૫૦૦-૫૦૦ શિષ્યાને પાપી પાલકે ઘાણીમાં પીલી નાખ્યા, તે વખતે તે અપૂર્વ સમતારસના પાનમાં મશગૂલ હતા કે સીધા મેાક્ષે...! અરે, પેલા અરણિકાપુત્રનુ પણ શું થયુ? વ્યતરીએ શૂળી ઉપર ચઢાવ્યા છે, નીચે નદી છે, ઉપર આકાશ છે. નદીમાં તેમના લેાહીનું એક એક ટીપુ પડે છે અને તેમને દુઃખ થાય છે કે, અરેરે...મારા ખૂનથી આ બિચારા નિર્દોષ એવા અપકાયના જીવા દુઃખી થઈ રહ્યા છે, ભયંકર ત્રાસ અનુભવી રહ્યા છે અને મેતને ભેટી રહ્યા છે. બસ, આ વિચારેએ ક્ષેપક શ્રેણી બક્ષી, ને ત્યાં જ મેક્ષ....! અને પેલા બંધકમુનિ ! પેાતાના જીવતેજીવ રાજસેવકો ચામડી ઉતારે છે અને પોતે ચૂ' કે ચાં કર્યાં વિના સમાધિમાં સ્થિર...! આવી ભય કર વિષમ સ્થિતિ સર્જતા પ્રસંગે। વિશે સાંભળીને હૈયામાંથી આનાદ નીકળી જતા કે શુ આ સંભિવત છે ?
હા, એ વાત પર શંકા કરવાની જરૂર નથી. મનની મજબુતાઈથી છેલ્લા સ`ઘયણવાળાને પણ અપૂ` સમાધિ રહેતી હોય છે. આજના જમાનાની વાત છેઃ સ. ૨૦૪૯ ના વૈશાખ વદ ૮ ની વાત છે : પૂજ્યપાદ આગમાદ્ધારકશ્રીના સાધ્વીસમુદાયમાં પૂ. શિવ-તિલકશ્રીજીનાં સાધ્વીશ્રી મૃગેન્દ્રશ્રીજી મહારાજના પિરવાર છે. તે પિરવારના પૂ. સા. શ્રી જિનધર્માશ્રીજી આદિ ૬ ઠાણાં આકાલા (મહારાષ્ટ્ર)થી સુરત પધારી રહ્યાં હતાં. હજુ દશેક કિ.મી.ના વિહાર થયા હતા, તેવામાં પાછળથી એક ટ્રક આવી. ૬ પૈકી ૩ સાધ્વીજી રોડ નીચે કાચી સડક પર ચાલી રહ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org