________________
શાસનનાં શમણીરા ]
પૂ. સાધ્વીશ્રી પ્રમશીલાશ્રીજી મહારાજ
પ્રશમના !શમનના પ્રશ શ્રી : શ્રીજી વર્ષો
પ્રામ રના શ્રીજી
પ્રથમ
પ્રા દર્શન રહિતતા શ્રીજી શ્રીજી
પ્રશમાં નંદા શ્રીજી
પ્રશમીશા શ્રીજી
પ્રણામે પ્રથમ તીર્થો જિનેશ શ્રીજી શ્રીજી
સાવાચારના ઉત્તમ આદર્શોને ચરિતાર્થ કરનારું પૂ. સાધ્વીવર્યાશ્રી ચાસશીલાશ્રીજી મહારાજ
પૂ. સા. શ્રી ચાસશીલાશ્રીજી મહારાજનું ચરિત્ર સાધ્વાચારના આદરૂપ છે. તેમને જન્મ બનાસકાંઠાના વાવ ગામે સં. ૧૯૯૪માં થયેલ હતા. માતાનું નામ વીરમતી, પિતાનું નામ ભુરાભાઈ પંડિત અને સ્વનામ તારાબેન હતું. તારાબેન બાળપણથી ધાર્મિક ક્રિયાઓ અને સંયમી આચારોમાં રસ ધરાવતાં હતાં. એમાં તિલક હેમ–તીર્થ-જન પરિવારનાં સા. શ્રી મલયાશ્રીજીનાં શિષ્યા સા. શ્રી પ્રગુણાશ્રીજી મહારાજના સમાગમમાં રહેવાનું થતાં સંયમ ગ્રહણ કરવાની ભાવના દઢ થઈ. સં. ૨૦૧૬ના વે. સુ. ૪ના દિવસે બેણપ (બનાસકાંઠા) મુકામે પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા અંગીકાર કરી, સા. શ્રી પ્રગુણાશ્રીજી મહારાજનાં શિખ્યા બની સા. શ્રી ચારશીલાશ્રીજીના નામે ઘોષિત થયાં.
દીક્ષા ગ્રહણ કરીને જ્ઞાન-ધ્યાન-તપમાં ખૂબ આગળ વધ્યાં, ચાર પ્રકરણ, ત્રણ ભાગ, છે કમગ્રંથ. ત્રણ શતક, વીતરાગસ્તાત્ર, બૃહદ્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિને ગહન અભ્યાસ કર્યો. અઈ તેમ જ ૯-૧૦-૧૧-૧૦-૧૪-૧પ-૧૬ ઉપવાસ અને વધમાન તપની ૪૮ ઓળી પૂર્ણ કરી.
સ્વસંયમને અજવાળવા સાથે પર-કલ્યાણ માટે પણ સતત જાગૃત અને કાર્યરત રહ્યાં. તેમાં પિતાની સંસારી બે બહેનોને ત્યાગમાર્ગમાં જોડી પિતાનાં શિષ્યા બનાવ્યાં. અને સ્થળે સ્થળે ધર્મ પ્રેરણા આપતાં રહી અનેકોને ધમમાર્ગે જોડતાં રહ્યાં.
પૂજ્ય સાધ્વી શ્રી ચામુશીલાશ્રીજી સ્વભાવે સરળ, શાંત, વત્સલ અને ભદ્રપરિણામી હતાં. કરુણા અને પરોપકારિતાથી મણીર્વાદમાં સુખ્યાત બન્યાં હતાં. પિતાના વડે કેઈપણ જીવને સહેજે દુઃખ ન પહોંચે તેની સતત કાળજી રાખતાં હતાં. તેઓશ્રી સં. ૨૦૪૩ના મહા વદ ૪ને દિવસ સુરત મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. એવા સમ્યક્રચારિત્રધારી અમરત્નને શત શત વંદના !
પૂ. સાધ્વી શ્રી ચારશીલાથીજી મહારાજ
દિવ્યપુત્રી | જુઆ પરિચય }
દિવ્યપ્રણાથીજ [ જુઓ પરિચય)
દિવ્યાંગનાથી ( જુઆ પરિચય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org