________________
શાસનનાં શ્રમણીરત્ને
વર્ડ પૂજ્યશ્રી પાતાના દર્દી સંયમજીવનને સાર્થક બનાવતાં રહ્યાં. ૮૦ વર્ષની ઉમરે પણ અપ્રમત્તપણે, સ્પષ્ટ ઉચ્ચારપૂર્ણાંક સૂત્રાર્થ – વિશિષ્ટ અનુષ્ઠાના કરતાં હતાં. તેઓશ્રીમાં નિદ્ગિીતા, નિખાલસતા, તપ-ત્યાગ અને વૈયાવચ્ચ, સહનશીલતા, સમતા આદિ ગુણા ભરપૂર હતાં. રાજ ૨-૩ વિગઈ ના મૂળથી ત્યાગ કરતાં. અસૂઝતું ન વાપરવા પ્રત્યે સચેત રહેતાં. પાછલાં વર્ષોમાં તેમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેસર, કીડની ફેલ થઈ જવી, હાટ પહેાળુ થઈ જવુ', ચક્કર આવવાં વગેરે ઘણાં દર્દો લાગુ પડયાં હતાં. તે છતાં તેમને! સમતાભાવ અખડપણે જળવાતા. ૩૦૦ સુધીનું બ્લડ પ્રેસર થઈ ગયા બાદ ઘેાડુ' સારું થયુ કે તરત જ વર્ધમાનતપની ૬૫ મી ઓળી કરી. વેદનીય કર્મોના જશ્નર ઉદયમાં પણ નમસ્કાર મહામ`ત્રનાં સળગ ૬૮ એકાસણાંની ઉત્કૃષ્ટ આરાધના કરી. ગભીર માંદગીના સમયે સિદ્ધગિરિ – પાલીતાણા મધ્યે શ્રમણીવિહારમાં ડોકટરને એલાવવા પડતા. છતાં દર્દીની કોઈ હાયવાય નહિ. ડૉ. બકરાણિયાને પણ કહેવું પડ્યું કે આખા શ્રમણીવિહારની સમતા આ એક સાધ્વીજીમાં જ ભરેલી લાગે છે.
૨૦૪
વિહાર કરવાની અશક્તિના કારણે ઇંલ્લાં ચાર વર્ષ પાલીતાણામાં સ્થિર વારા રહ્યાં. જ શ્રૃદ્વીપની પ્રતિષ્ઠા તેમજ પૂ. આગમવાચનાદાતા શ્રી અભયસાગરજી મહારાજની આગમ વાચનાના અપૂર્વ લાભ લીધે. આમ છેવટ સુધી જ્ઞાન-ધ્યાન-તપ સાધતાં રહ્યાં અને શાશ્વત સિદ્ધગિરિની પાવન છત્રછાયામાં વિ. સં. ૨૦૪૧ ના અષાઢ સુદ દ્વાદશીના દિવસે ૩૭ વર્ષના દીર્ઘ દીક્ષાપર્યાય પાળી સમાધિપૂર્વક સ્વર્ગવાસને પામ્યાં. એવાં પ્રશાંત, સમતાધારી અને ઉત્કૃષ્ટ સચમી સાધ્વીજીને કેબિટ કેટિ વંદના !
પૂ. સાધ્વીશ્રી ધર્માનંદશ્રીજી મહારાજ
મે જ્ઞાન દથીજી
હ વધનાશ્રીજી
રત્નત્રયીના ઉત્તમ આરાધક
પૂ
સાધ્વીરત્નાશ્રી નરેન્દ્રથીજી મહારાજ
સૌરાષ્ટ્રની શોભૂમિ પર ધર્મધ્વજા ફરકાવનારા અનેક સતા-મહુતા જન્મ્યા છે. કોઈ ડુંગર એવા નિહુ હાય કે જેની ટોચે મદિર ન હાય, કોઈ ગામડુ નહિ હાય કે જેને પાદર મદિર ન હોય, કેઈ નગર એવું નહિ હાય કે જેની પાળ–શેરી મદિરની ધજાથી ફરફરતી ન હાય. એમાં ચે જિનશાસનના જયજયકાર પ્રવર્તાવનાર શ્રમણરત્ના અને શ્રમણીરત્નો તે એક એક ગામ-નગરમાંથી પ્રત્રજ્યાના પથે પળ્યાં છે. એવાં નગરામાં જાણીતુ એક સુરેન્દ્રનગર પણ છે. આ ધ નગરીમાં શેઠશ્રી અમૂલખભાઈ બાવલભાઈ રહેતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ ચ'પાબેન હતુ. ચ ́પાબેન બાલ્યકાળથી જ ધમનિષ્ઠ હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હતાં. ચંપાબેને સતાનાને બાળપણથી જ ધર્મના સંસ્કારે વાસિત કર્યાં હતાં. ફળસ્વરૂપે મોટી પુત્રી પ્રભાબેન સ’યમ સ્વીકારી શ્રી પ્રગુણાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, એ વર્ષે ચપાબેન પાતે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org