________________
૧૯૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ના પ્રત્યે ઢળેલુ છે એ વાતને પામીને તેને સંસારના બંધનમાં બાંધવા માટે દેવાનિવાસી સૌભાગ્યમલ ચૌધરી સાથે લગ્નગ્રંથિથી જોડી દીધાં. અગિયાર વર્ષની કુમળી વયે સ’સારની માયામાં લિપ્ત થવા છતાં તેના વૈરાગ્યભાવ ચદ્રકળાની જેમ દિનપ્રતિદિન વધતા રહ્યા. સસારના અસાર અને તુચ્છ કિંપાકળ જેવાં સુખાને અનાસક્ત ભાવે ભાગવતાં અમૃતે બે બાળકોને જન્મ આપ્યા. આળકામાં સુંદર સંસ્કારોનું સિંચન કરવા રાતવિસ પ્રયત્ન કર્યા. લગ્નજીવનને આઠ વર્ષ થયાં ત્યાં તેમના પતિદેવને સ્વર્ગવાસ થયા. આગણીસ વર્ષની યુવાવસ્થામાં અમૃતબેન ઉપર વૈધવ્યનુ દુઃખ આવી પડ્યું. પણ, પ્રથમથી જ વૈરાગ્યના દીવડા તેમના અતરમાં જલતા હતા; એટલે તેમના જીવનપંથ અંધકારમય ન બનતા ઉર્જાશ અનુભવી રહ્યો. પતિવિયેાગે આ વૈરાગ્યભાવે પ્રબળરૂપ ધારણ કર્યુ અને એક સાનેરી પળે સંયમપથે પ્રયાણ કરવાના તેણે નિર્ણય કર્યાં. કુટુ બીએ પાસે આ વાત મૂકી; પરતુ મેાહાધીન પિરવારે હજુ તા બાળકો નાનાં છે” કડ઼ી એ વાતને સ્વીકારી નહિ. તેમ છતાં અમૃતબેનના પ્રયત્નો સતત ચાલુ જ રહ્યા. આખરે દીક્ષા માટે અનુમતિ મળી પણ ગઈ. તે સાથે તેમનાં માતુશ્રીને પણ દીક્ષાની ભાવના થઈ આવી. પ્રાન્ત અને વૈરાગી મા-દીકરી, ઘરમાં ભાઈનાં લગ્ન હતાં તે પ્રસ`ગ છોડીને, દીક્ષા લેવા માટે દાદાની છાયામાં પાલીતાણા પહોંચી ગયાં.
પાલીતાણામાં તે વખતે પૂ. આગમાહારક આચાર્ય દેવશ્રી આન ંદસાગરસૂરિજી મહારાજ બિરાજમાન હતા અને તેઓશ્રી આગમમાંદિરની અંજનશલાકા-પ્રતિષ્ઠા ભવ્યાતિભવ્ય રીતે કરાવી રહ્યા હતા. તેએાશ્રી સમક્ષ બને સયમવાંછુઓએ પાતાની દીક્ષા લેવાની ભાવના દર્શાવી. પૂજ્યશ્રીએ કહ્યું કે, ‘શુભસ્ય શીઘ્રમ્” ‘ શ્રેયાંસી બહુવિધ્નાનિ. સાથે સાથે એ પણ કહ્યું કે, અંજનશલાકામાં પ્રભુનું દીક્ષા-કલ્યાણક પણ આવે છે, તે પાવન દિવસે તમારી દીક્ષા થાય તે તે ઉત્તમ ગણાશે. બંને સયમરાહી સજજ હતાં. પૂ. ગુરુદેવનુ વચન ‘ તહુત્તિ ' કર્યું. અને સ. ૧૯૯૯ ના મહા સુદ ૧૫ ને દિવસે પૂ. શ્રી ચદ્રસાગરજી (બાદમાં સૂરિજી) મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને માલવઢ્ઢીપિકા સાધ્વીશ્રી મનેાહરશ્રીજી મહારાજનાં શિષ્યા બની માતુશ્રી ચપાબેન ચતુરશ્રીજી અને અમૃતબેન ઇન્દુશ્રીજી નામે જાહેર થયાં. પરંતુ સાધ્વીશ્રી ઇન્દુશ્રીજી મહારાજની કસોટીના કાળ હજી ચાલુ હોય તેમ દીક્ષાના ત્રણ માસમાં જ કમરાજાએ પૃ. બામહારાજચતુરશ્રીજીને આ જગતમાંથી ઉડાવી લીધાં. સાધ્વીશ્રી ઇન્દુશ્રીજી મહારાજ માટે આ આઘાત ઘણા કારમે હતા; પરંતુ પૂ. ગુરુદેવનાં હિતકારી વચનાને આધારે તેમણે ઘેાડા સમયમાં જ સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. અને પછી તા જ્ઞાન – યાન-તપ-ત્યાગ અને સયમની સાધનામાં એવાં જોડાઈ ગયાં કે પાંચ વર્ષોંના અલ્પ કાળમાં ઊંડું અને ઘણું શાસ્ત્રાધ્યયન કરી વિદુષી તરીકે ખૂબ નામના પ્રાપ્ત કરી. અમુક પ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, પણ તે જ્ઞાનને અમલમાં મૂકી, એ જ્ઞાન દ્વારા અનેક પવિત્ર આત્માઓના ઉદ્ધાર કરવા એ વિશેષ પ્રયત્નસાધ્ય છે. પૂજ્યશ્રીએ પેાતાનાં જ્ઞાનતપ વડે અનેક શાસનપ્રભાવક કાર્યાં કર્યાં. પૂ. સાધ્વીશ્રી ઇન્દુશ્રીજીની વાણીનુ પ્રભુત્વ એવુ' હતું. ભલભલા તે વાણી પાસે પાણી થઈ જતા. પિરણામે, પૂજ્યશ્રીની પાવક પ્રેરણા પામીને અનેક ભવ્યાત્માએ પરિત્રજ્યાને પંથે પળ્યાં. એકલા પાતાના જ સ`સારી કુટુંબમાંથી ૨૧-૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org