________________
શાસનનાં શમણીરત્ન |
[ ૧૭૧ શ્રી વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર તેઓશ્રી સર્વ પ્રથમ હતાં, એટલું જ નહિ, પ્રાયઃ ૨૦૦૦ વર્ષમાં ૧૦૦ એળી પૂર્ણ કરનાર પ્રાયઃ તેઓ એક માત્ર હતાં. આવા ઉત્કૃષ્ટ અને યાદગાર તપની પૂર્ણાહુતિ નિમિત્તે ભારતભરમાં અનેક ગ્રામ-નગરમાં મહોત્સવે મંડાયા. તેમાંય શ્રી સિદ્ધગિરિની છત્રછાયામાં મહામંગલકારી શાંતિ-તુષ્ટિ-પુષ્ટિકારક અષ્ટોત્તરી મહાનાત્ર મહોત્સવ આદિ અનેક ધર્મમંગલે અપૂર્વ રીતે પ્રવર્તી રહ્યાં શાસનધુરંધર પૂજ્યપાદ આચાર્ય અને પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજે પિતાના મંગળ આશીર્વાદ વરસાવી રહ્યાં. સમસ્ત શ્રમણીગણના ગૌરવ સમાં, દીઘ તપશ્ચર્યા ધૂર્ણ કરી આત્માને ઉજજવળ કરનાર, જિનશાસનના મૂળને નવપલ્લવિત રાખનાર પા તપસ્વિની શ્રી તીર્થ શ્રીજી મહારાજ આવી દીઘ તપસ્યાનું પારાગુ કરીને ધન્ય ધન્ય બન્યાં! લાખ ગુણાનુરાગી ભાવકનાં હદયે આનંદથી નાચી ઊઠયાં! પુણ્યરાશિ પવિત્રતાની મૂતિ સાધ્વીજી મહારાજ ભવ્ય આત્માઓ પર ધમલાભના મંગળ આશીર્વાદ વર્ષાવી રહ્યાં !
આવાં અજોડ તપસ્વિની પૂ. તીર્થ શ્રીજી મહારાજ છેલ્લાં વર્ષોમાં વૃદ્ધાવસ્થા અને માંદગીના કારણે અમદાવાદ સ્થિરવાસ રહ્યાં. એ દરમિયાન પણ શાસનકાર્યો માટે શ્રીસંઘને અને પોતાનાં શિષ્યા-પ્રશિષ્યાઓને વખતોવખત પ્રેરણા આપી ધમપ્રભાવનાને વિસ્તાર કરતાં જ રહ્યાં. ઉપરાંત સમેતશિખરજી તીર્થના જીર્ણોદ્ધાર માટે સ્વશિષ્પા શ્રી રંજનશ્રીજીને સમયે સમયે ઉત્સાહિત કરી તેમાં બળ પ્રેરતાં રહ્યાં. આમ શાસનનાં કાર્યો માટે સતત પ્રેરક-માગદશક અને જાગૃત એવાં મહા તપસ્વિની સાધ્વીવર્યાશ્રી તીર્થ શ્રીજી અમદાવાદ ખાતે વિ. સં. ૨૦૧૭ના અષાડ સુદ ત્રિ. ત્રીજના નમસ્કારમંત્રના સ્મરણ અને શ્રવણપૂર્વક સ્વર્ગવાસ પામ્યાં. આવાં પુણ્યપ્રભાવક પૂ. સાધ્વીરત્નશ્રીજીને ટેટ કેટિ વંદન !
૫. સાધ્વીશ્રી તીથ શ્રીજી મહારાજ
પ્રદશ્રીજી
રંજનશ્રીજી [જુઓ જીવન પરિચય ].
નિપુણાશ્રીજી
સુરપ્રભાશ્રીજી [જુઓ જીવન પરિચય
નિષગાભાઇ
નિરૂપમા શ્રીજી જુઓ જીવન પરિચય)
નર પમાયા
દમ તો
હમંતશ્રીજી
નિરાશ્રી
ભાગ્યોદયશ્રી શાંતરસાશ્રીજી યરત્નાશ્રીજી ક૯પરનાશ્રીજી મહાપજ્ઞાશ્રીજી નીતપ્રજ્ઞાશ્રીજી
જીતજ્ઞા શ્રીજી
કિરણપ્રજ્ઞા શ્રીજી
સૌમ્યપ્રજ્ઞાશ્રીજી સુરત્નાશ્રીજી પૂર્ણજ્ઞાશ્રીજી ભવ્યરતનાશ્રીજી
શાસનરસાં શ્રીજી દીપ્તિપ્રજ્ઞાશ્રીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org