________________
શ્રી લબ્ધિવિક્રમ રાજયશ ગુરુવરની આજ્ઞાથી જીવનને ધન્ય બનાવનાર ચવિહાર અઠ્ઠમપૂર્વક સમાધિમરણ દ્વારા સંયમજીવનને શોભાવનારાં
સ૨ળહૃદયી પૂ. સા. સર્વોદયાશ્રીજી મ. સા. (ગ્રંથપ્રેરિકા)
[ વિ. સં. ૨૦૪૪ વાલકેશ્વર સુપાર્શ્વનાથ પૌષધશાળામાં ચાતુર્માસ કરી અમારા ઉપર અનંત ઉપકાર કરનાર વાત્સલ્યવારિધિ ધર્મદાતા મા મહારાજ ]
તમારા ઉપકાર સ્તવીએ છીએ રોજ સવાર-સાંજ. અમે છીએ આપની નમ્ર શ્રાવિકાઓ મીનાબહેન કીર્તિભાઈ જવેરી, મયૂરીબહેન ભરતકુમાર, સંગીતાબહેન શૈલેશકુમાર, પ્રતિભાબહેન નલિનકુમાર સરકાર, યામિનીબહેન લલિતકુમાર શાહ, પૂર્વીબહેન હિતેશકુમાર જવેરી જાપાન મુંબઈ
શ્રીમતી કુમુદબેન બચુભાઈ જવેરી પરિવારના સૌજન્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org