________________
૫
છે. છતાં હમણાં તું જા. જ્યારે તારૂં' સ્મરણ કરૂ ત્યારે આવજે.
આ તરફ રાવણ સ્નાન ભાજન કરી દેવમણુ ઉદ્યાનમાં આવ્યા, અને સીતાને કહેવા લાગ્યા કે 'તું માં કહ્યું માન, નહિંતર તારા પતિ તેમજ દિયરને મારી તારી સાથે બળાત્કારે ક્રીડા કરીશ. આ સાંભળી સીતાએ અભિગ્રહ લીધે કે “રામ લક્ષ્મણનું મરણ થાય ત્યારથી મારે અનશન વ્રત હે" આવા સૌતાના અભિગ્રડુ સાંભળી રાવણે વિચાર્યું કે “આની સાથે
Jain Education International
break |
For Private & Personal Use Only
www.jainelibrary.org