________________
એકહજાર કન્યાઓ સહિત વિશલ્યાને લક્ષમણ વિધિપૂર્વક
પિયા.
લક્ષમણ સજીવન થયાના સમાચાર સાંભળી રાવણે મંત્રીઓને બેલાવી કુંભકર્ણ વગેરેને કેવી રીતે છોડાવવા તે પૂછતાં મંત્રીઓએ કહ્યું કે “ગીતાને છેડયા વિના તેઓ છુટા થશે નહિ સીતાને છેડી કુલની રક્ષા કરે” આ વચન રાવણને ગામ્યાં નહિ. તેથી સામંત નામના દૂતને કહ્યું કે હું રામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org