________________
- ૩૧ પુત્ર થયે છે; મહા નિને તિરસ્કાર અને પ્રહાર કરવાના ફળ રૂપે તારે પરાજય થયું છે.
આ સાંભળી ઈન્દ્ર પિતાના પુત્ર દત્તવીર્યને રાજ્ય સેથી દીક્ષા લીધી એ ઉગ્ર તપ કરી મે ગયા.
હવે એક વખત રાવણ સ્વર્ણતુંગ ગિરિ પર કેવળી પ્રભુ અનંતવીર્યને વંદન કરવા ગયે. ધર્મદેશના સાંભળી રાવણે પૂછ્યું કે મારું મરણ શા કારણથી અને કેનાથી થશે? ” કેવળી પ્રભુએ કહયું કે “ વાસુદેવના હાથે પરસ્ત્રીના દોષથી તારું મૃત્યુ થશે.”
આ સાંભળી રાવણે તે જ વખતે અભિગ્રહ કર્યો કે નહિ ઈચ્છતા પરસ્ત્રી સાથે હું કદી રમીશ નહિ.”
પછી તે મુનિને વંદન કરી પુષ્પક વિમાનમાં બેસી પિતાના નગરે આવે.
એક વખત રાવણ વરુણને જીતવા ગયો, યુદ્ધ થતા વરૂણના વીર પુત્રોએ ખરષણને બાંધી તેના નગરમાં લઈ ગયાં તેથી રાક્ષસ સેનામાં ભંગાણ પડયું. એટલે રાવણે બધા વિદ્યાધરને પોતાની મદદે બોલાવ્યા. પવનંજય વિદ્યાધર પણ ગયે, તેણે સંધિ કરીને ખરદૂષણ વરુણ પાસેથી છેડાવ્યા.
રાવણ પરિવાર સાથે લંકા ગયે. ને પવનંજ્ય પિતાને સ્થાને ગયે. ફરી એક વખત સંધિમાં દુષણ કાઢી રાવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org