________________
૨૯
એમ કહી નળકુબેરને સાંપી. નળકુબેરે રાવણના મેટા સત્કાર કર્યાં. ત્યાંથી રાવણ સૈન્ય સાથે સ્થનુપુર નગરે આવ્યેા.
સહસ્રાર રાજાએ પોતાના પુત્ર ઈન્દ્રને વરૂણનાં પરાક્રમ કડી સ’ભળાવ્યાં, છેવટે કહયું કે તારી રૂપવતી નામે પુત્રી રાવણને આપી સંધી કરી લે.
''
ઈન્દ્ર કયુ કે, “ શત્રુને હું... કન્યા કેમ આપું ? આપણા પતા વિજયસિંહને મારી નાખવાનું વેર હું ભૂલ્યા નથી માળીની જેમ તેને પણ મારી નાખીશ.”
આ પ્રમાણે પિતા પુત્ર વાતા કરતા હતા તેટલામાં રાવણે આવી રથનુપુરને ઘેરો ઘાલ્યા, દૂતને મોકલી ઈન્દ્રને કહેવરાવ્યુ’ કે “ કાં શકિત બતાવા અગર રાવણુની ભક્િત કરી ” ઇન્દ્ર પણ રાવણને તેવા જ સંદેશ પાછા વાળ્યેા. પછી તે રાવણ ભુવનાલંકાર હાથી પર બેસી ઈન્દ્રની સાથે લડવા નીકળ્યેા. સામે ઈન્દ્રના ઐરાવણ હાથી આવતાં પોતાના હાથી! પરથી ઉછળી મરાવણુ હાથી ઉપર કુદી પડયા. અને ઈન્દ્રને બાંધી લીધા. પછી ઐરાવણ હાથી સહિત ઇન્દ્રને છાવણીમાં લાવી ઠારાગૃહમાં પૂરી તત્કાળ લંકા નગરીમાં આવી ગયે.
આ ખબર પડતાં સહસ્રાર દિકપાલે સહિત રાવણ પાસે આવી પુત્રની ભિક્ષા માગવા લાગ્યા, રાવણે કહયું કે “ જો તે મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org