________________
૨૩
સુલસાની ઇચ્છા જાણવા માકલી. તે વખતે મા દિકરી વાત કરતાં હાવાથી તે સંતાઈ ને ઉભી રહી વાત સાંભળવા લાગી,
દ્વિતિએ સુલસાને કહયું કે “તારા પિતાએ તને સ્વયં વર આપ્યા છે. પરંતુ મારી ઇચ્છા તને મધુપીંગ સાથે પરણાવવાની છે. મધુપીંગ મારા ભાઈ ને દીકરા છે. અને તારા પિતાને ભાણેજ છે. સુલસાએ એમ કહ્યુ' કે હું તેને વરમાળા નાખીશ.
આ વાત મ દાદરીએ આવી સગર રાજાને કહી. સગરે પુરાર્હુિત પાસે રાજલક્ષણ સંહિતા રચાવી. તેમાં એવું લખ્યુ કે સગર રાજલક્ષથી યુકત ગણાય અને મધુપીંગ અયુકત ગણાય. સગરે તે પુસ્તક પુરાણુ' બનાવી રાજસભામાં વ’ચાવ્યું તેમાં મધુપીંગ અયુક્ત ફરતાં લજ્જા પામી ત્યાંથી ઉઠી ગયા.
એટલે સુલસા સગરને વરી. મધુપી`ગ અજ્ઞાન તપ કરી મૃત્યુ પાકી સાઠ હજાર અસુરોને સ્વ મી મહુાકાળ નામે અસુર થયા. તેણે અવિધજ્ઞાનથી સગરે કૃત્રિમ રચેલી રાજ સહિતા લક્ષણ જાણી સગરને મારવનુ છીદ્ર શેાધવા લાગ્યા. એટલામાં શુક્તિમતી નદીમાં પવ તને જોઈ બ્રાહ્મણનું રૂપ લઈ પત પાસે આવી કહેવા લાગ્યો કે હું તારા પિતાના મિત્ર શાંડિલ્ય છું. હું અને તારા પિતા ક્ષીરકબ અને ગૌતમ ઋષિ પાસે
t
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org