________________
9.9
વાલીએ ગગનચંદ્રમુનિ પાસે જઇ ચારિંગ લીધુ તપસ્યા કરતા તેમને લબ્ધિ પ્રાપ્ત થઈ. પછી અષ્ટાપદ પર્યંત આવી મહીના મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ કરવા લાગ્યા. સુગ્રીવે રાવણને પેાતાની બહેન સુપ્રભા પરણાવી તેથી એક ખીન્નના સ્નેહમાં વધારે થયેા. પછી રાવણુ જી પણ વિદ્યાધર કન્યાઓને બલાત્કારે પરણી લંકામાં પરણી લંકામાં ગયા. સુગ્રીવે વાલીના પુત્ર ચંદ્રશ્મીને યુવરાજ પદવી આપી
એક વખત રાવણ નિત્યાલેક નગરના રાજા નિત્યાલેકની રત્નાવલી કન્યાને પરણવા જતાં અષ્ટાપદ ત પર તેનુ વિમાન અટકયું, તેથી નીચે ઉતરી જોતાં વાલીને તપ કરતાં દીઠા. તેણે વાલીને કહ્યું. કે “તું દ ંભ રાખીને આવું તપ મને છેતરવા કરે છે. પહેલાં તે મને માયાથી ઉપાડીને ફેરવ્યા હતા. હવે તેનેા બદલે લેવાના મારો વારો આવ્યેા છે, હમણાં જ પર્યંત સહિત ઉપાડી તને લવણુ સમુદ્રમાં ફેંકી દઉ છું.
**
એમ કહી પૃથ્વીને ફાડી અષ્ટાપદ પર્વતની નીચે પૈસી હજાર વિદ્યાનું સ્મરણ કરી પર્વતને ઉપાડયા. તે અવધિજ્ઞાની વાલીએ જાણ્યું આ તીથ ને નાશ ન થાય માટે તેને ઘેાડી શિક્ષા કરૂં. એમ વિચારી વાલીએ પગના અંગુઠાથી પત દખાયે એટલે રાવણુનાં ગાત્ર સકેચાતાં ભુજદંડ ભાંગી ગયા. મુખમાંથી રૂધીર વમતાં ઉંચા સ્વરે રોવા લાગ્યા ત્યારથી તેનુ રાવણુ નામ પ્રસિદ્ધ થયું તેનું રૂદન સાંભળી દયાળુ વાલીએ તેને છાડી મૂકયે. તે આવીને મુનિને ખમાવવા લાગ્યા. દેવે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org