________________
૧૪
વિકે આદિયરજ અને રૂક્ષરજાને છુટા કર્યા. તેઓએ યમ રાજાને ખબર આપતાં યમ પિતે રાવણ સાથે લડવા આવ્યા તેમાં તે હારી ગ એટલે રથનુપુરના રાજા ઈન્દ્રને શરણે ગયે. અને કહ્યું કે રાવણે શ્રવણને જીતી લંકાનું રાજ્ય અને પુષ્પકવિમાન કબજે કર્યું છે. હું પણ તેનાથી હારીને આપના શરણે આવ્યો છું. આદિત્યરાજા ને રૂક્ષરજા ને તેણે નરકની જેલમાંથી છેડાવ્યા છે” આ સાંભળી - લડવા તૈયાર છે ત્યારે મંત્રી એાએ તેને સમજાવીને અટકાવ્ય યમરાજને સુરસંગીતનામે નગર આવ્યું. એટલે તે ત્યાં રહેવા લાગ્યા. આ તરફ રાવણે આદિત્યજાને કક્કીધાપુરી અને રૂરિજાને રૂક્ષપુર નગર આપી લિંકામાં આવી શવણ રાજ્ય કરવા લાગ્યું. અદિત્યરજાને વાલી અને સુગ્રીવ નામે બે પુત્ર અને શ્રીપ્રભાના પુત્રી થઈ, અક્ષરજાને નલ એ નીલ નામે બે પુત્રે થયા. આદિત્યરાએ વાલીને રાજ્ય આપી દીક્ષા લીધીને મિક્ષે ગયે વાલીએ સુગ્રીવને યુવરાજપદે થા.
એક વખત રાવણ અંતઃપુર સહિત હાથી પર બેસી મેગરિના દર્શને ગયો હતો ત્યારે મેઘપ્રભને પુત્રી પરે લકામાં સૂર્પણખા ને જોઈ તેનું હરણ કર્યું ત્યાંથી પાતાળ લકામાં જઈ ત્યાં રહેલા આદિત્યરજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મુકી પિતે નગરી કબજે કરી લીધી શવણને સુર્પણખાના હરણના સમાચાર મળતાં તે ખર વિદ્યાધરને મારવા ચાલ્ય ત્યારે એ દરીએ કહ્યું કે તમારે કન્યા કેદને આપવાની જ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org